________________
પ્રતિમાશાતક) શ્લોક : ૨૧ તેનો ઉત્તર આપતાં કહે છે - અહીં પણ=લોક છે લોક નથી ઈત્યાદિ કથનમાં, અકસ્મા=હેતુના અભાવથી, તમે જાણો. અર્થાત્ હેતુનો અભાવ હોવાથી અહીં પણ સ્યાદ્વાદ જાણવો. આ પ્રમાણે તે એકાંતવાદીઓનો ધર્મ સુઆખ્યાત નથી અને સુપ્રજ્ઞાપિત પણ નથી. (આચારાંગ સૂત્ર-૧૯૯)
‘કસ્મા’ શબ્દ અહીં સંસ્કૃતમાં વપરાયેલ છે. તે શા માટે ? તેનો ખુલાસો આચારાંગની ટીકામાં આ પ્રમાણે છે -
‘કસ્મારિ તિ માધશે બાપાનાનાવેિના સંતચેવો વ્યારાવિહાર તળેવો વ્યારિત તિ, ‘કસ્મા’ શબ્દની વ્યુત્પત્તિ બતાવતાં કહે છે - સ્મતિ દેતુને માઉસ્મા તોરમાવાહિત્યર્થ - માગધ દેશમાં ગોવાળની અંગના સ્ત્રી, સુધીનાં બધાં ‘ મા’ શબ્દ સંસ્કૃતમાં બોલે છે. તેથી અહીં પણ તે પ્રમાણે જ સંસ્કૃતમાં ઉચ્ચારેલ છે. માત્ શબ્દનો અર્થ હેતુ છે, અકસ્માતુહેતુનો અભાવ, એ પ્રમાણે અર્થ જાણવો. વિશેષાર્થ:
અહીં પૂર્વમાં ત્નિ તો!' આદિ બધા એકાંતવાદીઓના કથનનું નિરાકરણ કરતાં કહે છે કે, તે રીતે પદાર્થને એકાંત સ્વીકારવામાં કોઈ હેતુ નથી, માટે એ બધા એકાંતવાદીઓ ખોટા છે. અને તેના નિરાકરણથી અર્થથી એ પ્રાપ્ત થયું કે, સર્વત્ર અનેકાંત છે. જેમ - “સ્થિ નો' એમ કહ્યું, ત્યાં લોક સ્વરૂપે છે અને પરરૂપે નથી, એ રૂપ અનેકાંત છે. અને એકાંતે લોક છે, એમ સ્વીકારવામાં કોઈ હેતુ નથી; તેનો ભાવ એ છે કે લોક સ્વરૂપે પણ છે અને પરરૂપે પણ છે; અને તેમ સ્વીકારીએ તો એકાંતે લોક છે તેમ કહી શકાય. પરંતુ તેમ સ્વીકારવામાં કોઈ હેતુ નથી.
એ જ રીતે ત્નિ તો ઈત્યાદિમાં પણ જાણવું. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, તમે આ પ્રમાણે સ્વબુદ્ધિથી કહો છો ? તો કહે છે કે - ના, ભગવાને બતાવ્યું એ બતાવવા અર્થે, અને વળી કેવા પ્રકારનો ધર્મ સુપ્રજ્ઞાપિત થાય, એ બતાવવા અર્થે કહે છે. ટીકાર્ય -
તે નાં .ત્તિ નિ તે નવું = તથા=તે આ પ્રમાણે – આ=સમસ્ત વ્યવહારને અનુસરનારું કોઈથી પણ અપ્રતિહત સ્યાદ્વાદરૂપ વસ્તુનું લક્ષણ, જ્ઞાનોપયોગથી જાણતા અને દર્શનોપયોગથી જોતા એવા, નિરાવરણ હોવાથી આ સુપ્રજ્ઞ સતત ઉપયોગવાળા, ભગવાનશ્રી વર્ધમાનસ્વામી વડે કહેવાયું છે. અથવા આ અનંતરોક્ત એકાંતવાદીનો ધર્મ સુખ્યાત નથી, એ ભગવાન વડે કહેવાયું છે. અથવા (સ્યાદ્વાદના સ્થાપનની શક્તિના અભાવમાં વચનવિષયક ગુપ્તિ અર્થાત્ મૌન રાખવારૂપ) ભાષાસમિતિ રાખવી, એ પ્રમાણે ભગવાન વડે કહેવાયું છે.
વ્યાવ્યા - ... નિતાર્થ I વ્યાખ્યા :- પ્રતિજ્ઞા, હેતુ અને દાંતના ઉપચાસથી તેઓને (પ્રાવાદુકોને= પાખંડીઓને) પરાજય પમાડતા વાદલબ્ધિવાળાએ અસ્તિ, નાસ્તિ, ધ્રુવ, અધ્રુવ આદિ એકાંતવાદ માટે ઉત્યિતા