Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 402
________________ ૩૪૭ પ્રતિમાશતક/ શ્લોક: ૨૮ અવતરણિકા : शिवधर्मोत्तरं तन्नाम । तदेव सूत्रं दर्शयति - અવતરણિકાર્ય : શિવધર્મોત્તર તેનું નામ છે=સૂત્રનું (આગમનું નામ છે, એવું સૂત્ર તે જ બતાવે છે=જ્ઞાન-ધ્યાનનું ફળ મોક્ષ છે, તે જ બતાવે છે - શ્લોક -૩ ટીકા - “પૂના વિપુલં રાજ્યનિર્વેિ સંપા. तपः पापविशुद्ध्यर्थं ज्ञानं ध्यानं च मुक्तिदम्" ॥३।। શ્લોકાર્ચ - પૂજ વડે વિપુલ રાજ્ય પ્રાપ્ત થાય છે), અગ્નિકાર્યથી સંપત્તિ થાય છે અને તપ પાપવિશદ્ધિ માટે છે અને જ્ઞાન-ધ્યાન મોક્ષ આપનારું છે. અવતરણિકા - पराभ्युपगमेनैवाग्निकारिकां दूषयित्वा फलतो दूषयति - અવતરણિકાર્ય : (પૂર્વના શ્લોકમાં) પરના અભ્યપગમ વડે જ અગ્નિકારિકાને દૂષિત કરીને, દ્રવ્યાગ્નિકારિકાના ફૂલને આશ્રયીને દ્રવ્યાગ્નિકારિકાને દૂષિત કરે છે - શ્લોક -૪ ટીકા : "पापं च राज्यसंपत्सु संभवत्यनघं ततः । न तद्धत्वोरुपादानमिति सम्यग्विचिन्त्यताम्" ।।४।। तद्धत्वो: राज्यसंपत्कारणयोः पूजाग्निकारिकयोरुपादानम् आश्रयणम् । શ્લોકાર્ચ - અને પાપ રાજ્યસંપત્તિ હોતે છતે સંભવે છે, તે કારણથી તેનું=રાજ્ય અને સંપત્તિના હેતુરૂપ પૂજા અને દ્રવ્યઅગ્નિકારિકાનું, ઉપાદાન=આશ્રયણ, નિરવધ નથી, એ પ્રમાણે સમ્યમ્ વિચારવું જોઈએ. અવતરણિકા : राज्यसंपत्संभविपापस्य दानादिना शुद्धिर्भविष्यतीत्यत्राह -

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412