________________
૩પ૪
પ્રતિમાશતક/ શ્લોક : ૨૯ વિષમ=સકંટક (કાંટાસહિત) કાષ્ઠનું જેમ અવલંબન કરતો નથી, તેમ ભાવ વડે ભવજલ તરવા માટે સમર્થ એવો મુનિ દ્રવ્યાચંનું અવલંબન કરતો નથી, કેમ કે સ્વરૂપથી સાવધ એવી સકંટકકાષ્ઠસ્થાનીય દ્રવ્યાચના અવલંબનનો અયોગ છે. વિશેષાર્થ :
મુનિ ભાવપૂજા દ્વારા ભવસમુદ્રને તરવા સમર્થ છે, તેથી સકેટકકાષ્ઠસ્થાનીય સ્વરૂપથી સાવદ્ય એવી - દ્રવ્યર્ચાનું અવલંબન મુનિને હોતું નથી.
અહીં વિશેષ એ છે કે - મુનિ નિષ્પરિગ્રહભાવવાળા હોય છે, તેથી ભગવાનની આજ્ઞાના પાલન દ્વારા નિષ્પરિગ્રહભાવ વૃદ્ધિ પામે એ રીતે ભાવપૂજા કરતા હોય છે. અને પરિગ્રહ એ આત્માનો વિકૃતભાવ છે, તેથી પરિગ્રહધારી શ્રાવક આ પોતાનો પરિગ્રહ સંસારમાં ડુબાડનાર છે તેમ જાણે છે; આમ છતાં નિષ્પરિગ્રહભાવ કરવા માટે અસમર્થ હોવાથી, ઉત્તમ દ્રવ્યથી ભગવાનની પૂજા કરીને મારી સંપત્તિને સફળ કરું, એ પ્રકારનો ભાવ કરે છે, અને તે પ્રશસ્ત પરિગ્રહનો ભાવ પુણ્યાનુબંધિપુણ્ય દ્વારા નવા ભવની પ્રાપ્તિ કરાવીને મોક્ષનું કારણ બને છે. તેથી દ્રવ્યાચં નવા ભવની પ્રાપ્તિરૂપ કાંટાવાળી છે, અને જન્માંતરમાં મુનિભાવની પ્રાપ્તિ કરાવીને મોક્ષનું કારણ બને છેeતરવાનું સાધન બને છે. મુનિ એ પરિગ્રહભાવ છોડીને ભગવાનની આજ્ઞાના પાલનથી કરવા સમર્થ છે, તેથી કાંટા જેવી ભવપરંપરાની પ્રાપ્તિ તેમને થાય નહિ; અને શીધ્ર તરી શકે છે, તેથી સકેટકકાષ્ઠસ્થાનીય સ્વરૂપથી સાવદ્ય એવી દ્રવ્યર્ચાનું અવલંબન મુનિને હોતું નથી. ટીકાર્ય :
નેતાવતા .. નાશ્રયેત્ ! આટલાથી પૂર્વમાં કહ્યું એટલા કુશ્રુતાદિ દોષથીસ્વરૂપથી સાવધ એવી દ્રવ્યાચ સકંટકકાષ્ઠસ્થાનીય છે ઈત્યાદિરૂપ કુમુતાદિ દોષથી, પોતાના ઔચિત્યને જાણતોત્ર શ્રાવકપણાને ઉચિત એવી આ દ્રવ્યાચં છે એ પ્રકારે પોતાના ઔચિત્યને જાણતો, શ્રાવક, ભુજા દ્વારા સંસારસમુદ્રને તરવા અસમર્થ હોવાથી વિષમ કાષ્ઠતુલ્ય એવી દ્રવ્યાનો આશ્રય નથી કરતો એમ નહિ, અર્થાત્ આશ્રય કરે છે.
હિં ફર્વન .... BIનુવન, શું કરતો એવો શ્રાવક દ્રવ્યાચનો આશ્રય કરે છે? તેનો ઉત્તર આપે છે - વિપ્રતારકની ઠગનારની, વાણી વડે પણ ભ્રાંતિ=વિપર્યાસને, નહિ પામતો એવો તે દ્રવ્યાચતો આશ્રય કરે છે. અર્થાત્ દ્રવ્યર્ચા એ સાવધ છે માટે ધમર્થે તે કરવી જોઈએ નહિ, આ પ્રકારે ઠગનાર એવા લંપાકની વાણી વડે પણ વિપર્યાસને નહિ પામતો એવો શ્રાવક દ્રવ્યાચંનો આશ્રય કરે છે.
તલાસી ... મા II વળી તેના આસાદનમાં=વિપર્યાસની પ્રાપ્તિમાં, પોતાના ચિત્યનું અપરિજ્ઞાન હોતે છતે મુગ્ધને તેનું વ્યાચતું, અનાશ્રયણ, થાય જ એ પ્રકારનો ભાવ છે. પુરા
ટીકામાં ‘કુશ્રુતાવિવોન' કહ્યું છે, તે મૂળમાં “ઉતાવતા કહ્યું તેનું પૂરક છે. ‘ોવિત્યવિદ્ અહીં ‘વોરિયં વિન્ પાઠની સંભાવના છે અને તે મુજબ અર્થ કરેલ છે.