________________
પ્રતિમાશતકશ્લોક : ૨૧
૨૬૩ તતબ્ધ ..... માવના | અને તેથી કરીને=કલ્પ એટલે કરણ, કરણ=ક્રિયાજાત, ક્રિયાજાત=સમાચાર અર્થ છે તેથી કરીને, સમાચારના પરિપાલનને છોડીને આનું દાનનું, બીજું કોઈ ફલ નથી. એ પ્રકારની ભાવના છે.
ઘર્ભાવવત્વ .... ત્યાદિ - અથવા ધર્માવયવત્વના ખ્યાપન માટે તે=દાન છે, એ પ્રમાણે કહે છે -
(૩) ઘા .... અનુષ્પા //રૂ II સર્વને પણ અર્થાત્ ગૃહસ્થ અને સાધુને પણ અવસ્થા-ઔચિત્યના યોગથી દાનની પણ ધમાંગતા વ્યાપન કરવા માટે મહામતિએ અનુકંપાથી મહાદાન આપ્યું.
અહીં મહાદાન આપ્યું તે અધ્યાહાર છે. સર્વચૈવ માં “વ' શબ્દ “પ” અર્થમાં છે. “
તાર માં “' શબ્દ શીલનો સમુચ્ચય કરે છે. અર્થાત્ જેમ શીલાદિ ધર્મનાં અંગો છે, તેમ કારણિક દાન પણ ધર્મનું અંગ છે.
ઘર્મા ..... ૫૮તિ - ધમાંગ પણાને જ સ્પષ્ટ કરે છે –
(૪) શુમાર રે ..... પ્રસૂતિ સાજ|| આન્નદાન, (આપનાર વ્યક્તિના) (૧) શુભાશયને કરનારું છે. (૨) આગ્રહતા=મમત્વતા, ઉચ્છેદને કરનારું છે. (૩) સસુંદર, અભ્યદયનું પ્રધાન કારણ છે. (૪) અનુકંપા–દયાને, જન્મ આપે છે.
દયાની પ્રસૂતિ છે જેને એવું આ દાન છે, એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ છે. યઃ ..... સમર્થતિ - યતિના પણ અનુકંપાદાનનું સમર્થન કરતાં કહે છે -
(૫) જ્ઞાપ ...... અનુપૂવિશેષત: દીક્ષા લીધા પછી પણ અનુકંપા વિશેષથી=ભાવઅનુકંપાથી, બ્રાહ્મણને દેવદૂષ્ય આપતાં પ્રાજ્ઞ એવા ભગવાન અહીંથતિના અનુકંપાદાનમાં, જ્ઞાપક=દષ્ટાંત, છે.
અહીં પ્રશ્ન થાય કે આ રીતે આગમનો વિરોધ આવશે, તેથી કહે છે -
1 ઘ ..... વિરોધાત્ ! અને આ પ્રમાણે આગમનો વિરોધ નથી. કેમ કે અવસ્થા-ઔચિત્ય-યોગથી એ પ્રકારે વિશેષણનું ઉપાદાન હોવાને કારણે અવિરોધ છે.
પત્તિ ..... મને - અને લૌકિકો પણ કહે છે -
ઉત્પધત્તે ..... વર્નતિ | દેશ, કાળ અને રોગને આશ્રયીને તે અવસ્થા થાય છે કે, જેમાં અકાર્ય કાર્ય થાય અને કાર્ય = કર્તવ્ય કર્મનું વર્જન થાય. અર્થાત્ અકર્તવ્ય કર્તવ્યરૂપ બને છે, અને કર્તવ્ય અકર્તવ્યરૂપ બને છે. “તિ' ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
પતાવવૅવ અતિ - આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે -
(૬) રુત્યમ્ .....નિવત્થનમ્ II૬ આ રીતે પૂર્વમાં બતાવ્યું કે અવસ્થા-ઔચિત્ય-યોગથી ભગવાને વસ્ત્રદાન આપ્યું છે એ રીતે, આશયભેદ હોવાને કારણે (ભગવાનનું વસ્ત્રદાન) અસંયતદાનથી અધિકરણ=પાપારંભ પ્રવર્તન, કહેવાયું નથી, પરંતુ ગુણાંતરમાં કારણભૂત=સર્વવિરતિ આદિમાં કારણભૂત, એવા અન્ય ગુણસ્થાનકનું મિથ્યાત્વાદિથી અન્ય અવિરતિ આદિ ગુણસ્થાનકનું કારણ કહેવાયું છે.
સામેલો ..... હપE અધ્યવસાયવિશેષ શું છે, તે બતાવતાં કહે છે - આ રાંક કેવી રીતે કર્મવનને