________________
પ૭
પ્રતિમાશતક, શ્લોક : ૩ ટીકાર્ય :
તૈન ..... TRાર્થ, આનાથી પૂર્વમાં કહ્યું કે-મુતદેવતાને નમસ્કારના અનંતર પછી, ઋષભનમસ્કારના ઉપચાસનું અનૌચિત્ય છે આનાથી, પૂર્વપક્ષીની વર્ચમાણ કલ્પના પણ પરાસ્ત જાણવી.
પૂર્વપક્ષીની કલ્પના આ પ્રમાણે છે - “મો વંમીજી નિવ” એમાં નિવી' પૂર્વમાં ' નો લોપ હોઈ શકે, તેથી ‘' કારનો પ્રશ્લેષ કરવાથી ‘ત્રિવીણ' શબ્દ પ્રાપ્ત થશે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય છે, લેપરહિત એવી બ્રાધીને જિનવાણીને, નમસ્કાર થાઓ. અને એમ માનવાથી બ્રાહ્મીલિપિના બળથી જિનપ્રતિમાનું વંધ્યત્વ સિદ્ધ થઈ શકશે નહિ, એ પ્રકારની પૂર્વપક્ષીની કલ્પના પણ પરાસ્ત જાણવી. કેમ કે - વાણીનમસ્કારનું “નમમૃતદેવતાય” એ પ્રકારના ભગવતીના વચન વડે જગતાર્થપણું છે. વિશેષાર્થ :
શ્રુતદેવતાને નમસ્કાર થાઓ, તેમાં શ્રુતદેવતાના દેવતાપણાને નમસ્કાર નથી; પરંતુ શ્રુતની વૃદ્ધિમાં શ્રુતદેવતાને શ્રુતજ્ઞાનના અધિષ્ઠાયક દેવતાને, કરાયેલ નમસ્કાર પ્રબળ નિમિત્તરૂપ છે, તેથી તેમને નમસ્કાર કરેલ છે. તેનાથી શ્રતરૂપ ભગવાનની વાણીને પણ નમસ્કાર પ્રાપ્ત થાય છે. કેમ કે – મૃતદેવતાની જેમ ભગવાનની વાણી પણ કૃતવૃદ્ધિનું કારણ છે. તેથી મૃતદેવતાના નમસ્કાર દ્વારા વાણીના નમસ્કારનું ગતાર્થપણું છે તદ્ અંતર્ગત પ્રાપ્તપણું છે, શ્રુતદેવતાને નમસ્કારથી વાણીને પણ નમસ્કાર પ્રાપ્ત થઈ જાય છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, શ્રુતદેવતાના નમસ્કારમાં વાણીના નમસ્કારનું ગતાર્થપણું હોવા છતાં પૃથગુરૂપે બ્રાહ્મીલિપિને નમસ્કાર થાઓ, તેના દ્વારા ભગવાનની વાણીને નમસ્કાર કરેલ છે. તેથી ગ્રંથકાર કહે છે - ટીકાર્ય :
વમાન ... વીનામાવત્, વક્રમાર્ગ દ્વારા પુનઃ ઉક્તિમાં કહેવામાં, બીજ નથી.
મૃતદેવતાના નમસ્કારમાં વાણીના નમસ્કારનું ગતાર્થપણું હોવા છતાં, બ્રાહ્મીલિપિને નમસ્કાર કહેવાથી પોતાને મૂર્તિની પૂજ્યતાની આપત્તિ આવવાને કારણે, તેના નિવારણાર્થે વક્રમાર્ગના સ્વીકાર દ્વારા=સીધો અર્થ છોડીને બ્રાહ્મીલિપિ દ્વારા વાણીને સ્વીકારવારૂપ વક્રમાર્ગના સ્વીકાર દ્વારા, મૃતદેવતાના નમસ્કારથી પ્રાપ્ત વાણીના નમસ્કારને ફરી કહેવામાં બીજનોકારણનો, અભાવ છે.
ઉત્થાન :
પહેલાં યુક્તિથી બતાવ્યું કે, બ્રાહ્મીલિપિને નમસ્કાર થાઓ એ પ્રમાણેના કથનથી, વાણીને