________________
૧૪૮
પ્રતિમાશતક, શ્લોકઃ ૧૧ समर्थिता=सहेतुकं निर्णीता पद्धतिः प्रक्रिया, हतधियां-मूलोच्छिन्नबुद्धीनां लुम्पकमतवासितानाम्, प्रच्युतवणे प्रच्युतो वर्णो यस्मात्तादृशे, निरक्षरे इत्यर्थः तेनाक्षरशक्तिप्रतिबन्धाभावादतिदाहसंभवो व्यज्यते । कर्णकुहरे श्रोत्रबिले, तेनासंस्कृतत्वं व्यज्यते । तप्तत्रपुत्वं याति, तान्यक्षराणि दुर्मतिकर्णे तप्तत्रपुवत् स्वगतदोषादेव दाहं जनयन्तीत्यर्थः । आह च - गुरुवचनममलमपि स्खलदुपजनयति श्रवणस्थितं शूलमभव्यस्येति । ટીકાર્ય :
પ્રા ... નનયન્તીત્યર્થ | પ્રાગુઆદિમાંકદેવભવમાં ઉત્પત્તિકાળમાં, અને પશ્ચા–ઉત્તર એવા તે ભવ અને ભવાંતર સંબંધી આથતિમાં, હિતાર્થીપણાને હદયમાં જાણતા એવા સૂર્યાભનામના દેવે તે તે વર્ચમાણ ઉપાયો વડે જે પ્રમાણે ભગવાનની મૂર્તિને પૂજી. તે પ્રમાણે વ્યક્ત=પ્રગટ, અને
પપ્રશ્ન ઉપાંગમાં=રાજપ્રથ્વીય ઉપાંગમાં, સમર્થિત=સહેતુક નિર્ણાત, એવી પદ્ધતિ=પ્રક્રિયા, હતબુદ્ધિવાળાઓના મૂળમાંથી લાશ પામી ગઈ છે બુદ્ધિ જેઓની એવા લુંપાકમતવાસિતોના, પ્રય્યત થયો છેવર્ણ જેમાંથી એવા નિરક્ષર કર્ણરૂપી ગુફામાં=શ્રોત્રરૂપ બિલમાં=અસંસ્કૃત તેના કાન છે તેવી કર્ણરૂપ ગુફામાં, તખત્રપુપણાને પામે છે=લુંપાકને પ્રતિમાની પૂજાને કહેનારા જે અક્ષરો છે, તે અક્ષરોની જે પદાર્થબોધ કરાવવાની શક્તિ છે, તેના પ્રત્યે પ્રતિબંધનો અભાવ છે તેના કારણે તેનાથી=પ્રય્યતવર્ગ એ શબ્દથી, અતિદાહનો સંભવ વ્યક્ત થાય છે, (અ) પ્રતિમાની પૂજાને કહેનારા એ અક્ષરો દુમતિ એવા લુંપાકના કાનમાં તખત્રપુપણાને પામે છે તપાવેલા સીસાના રસની જેમ સ્વગત દોષથી જ (એ અક્ષરો) દાહને પેદા કરે છે, એ પ્રકારે અર્થ છે.
અહીં ટીકામાં ‘પદ્ધતિ' નો અર્થ પ્રક્રિયા કર્યો છે, તે ભગવાનની ભક્તિની પ્રક્રિયા સમજવી.
સમર્થતા’ નો અર્થ સહેતુક નિર્મીતા કરેલ છે અર્થાત્ યુક્તિપૂર્વક નિર્ણાત એવી પ્રક્રિયા સમજવી.
“ થયાં' નો અર્થ “મૂળમાંથી બુદ્ધિ નાશ પામી ગઈ છે એવા લુંપાકમતવાસિતોના એ પ્રમાણે જાણવો.
પ્રભુતવ' નો અર્થ મય્યત છે વર્ણ જેમાંથી તેવા પ્રકારના=નિરક્ષર એવા, કર્ણકુહરમાં એમ કરેલ છે. તેના કારણે=નિરક્ષર હોવાને કારણે, અતિદાહનો સંભવ વ્યક્ત થાય છે. કેમ કે, અક્ષરશક્તિના પ્રતિબંધનો અભાવ છે.
‘ રે નો અર્થ ‘શ્રોત્રરૂપ બિલમાં કરવો, તેના વડે અસંસ્કૃતપણું પ્રગટ થાય છે. અર્થાત્ શાસ્ત્રના શબ્દો જેણે સાંભળ્યા નથી તેવા અસંસ્કૃત તેના કાન છે.
તતત્રપુર્વ યતિ' એનો અર્થ તે અક્ષરો દુર્મતિના કર્ણમાં તપાવેલ સીસાના રસની જેમ સ્વગત દોષથી જ દાહ પેદા કરે છે, એ પ્રમાણે જાણવો.