Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 407
________________ ૩૫૨ પ્રતિમાશતક શ્લોક: ૨૮-૨૯ ટીકા : इत्येवं उक्तजातीयप्रकारमविदन्-अजानन्, यत्किञ्चिदापादयन् जातिप्रायमुपन्यस्य सभायां जातोपहास: किं मत्ता-उन्मादवानसि? किमथवा पिशाचकी=पिशाचग्रस्तोऽसि? किं वातकी सन्निपाताख्यवातरोगवानसि? किं पातकी महापातकवानसि? अत्र यत्किञ्चिदापादाने मत्तपिशाचकित्वादिहेतूनामुत्प्रेक्षा ।।२८।। ટીકાર્ય : રૂત્યેવં ..... મહાપાતવાનસિ? આ રીતે પૂર્વમાં બતાવ્યું કે - જેમ ઘી પોતાની ઉત્પત્તિ પ્રત્યે દૂધની અપેક્ષા રાખે છે પરંતુ તૃણની નહિ, તેમ ભાવસ્તવ પણ દ્રવ્યાર્ચાની અનુમતિની અપેક્ષા રાખે છે પરંતુ દ્રવ્યાચંની નહિ, એ રીતે, પૂર્વમાં કહેલ જાતીય પ્રકારને નહિ જાણતો અને યત્કિંચિત્ આપાદન કરતો=જો સાધુને દ્રવ્યા અનુમોદ્ય હોય તો તે દ્રવ્યાચાં કર્તવ્ય પણ થવી જોઈએ એ પ્રમાણે યત્કિંચિત્ આપાદન કરતો, જાતિપ્રાયઃ એવા પોતાના કથનનો ઉપવાસ કરીને અસંબદ્ધ વચનોનો ઉપચાસ કરીને, સભામાં જાતઉપહાસવાળો એવો તું શું મત્ત છો?=ઉત્પાદવાળો છો? અથવા તું શું પિશાચકીપિશાચગ્રસ્ત છો? અથવા તું શું વાતકી અર્થાત સન્નિપાત નામના વાતરોગવાળો છો? અથવા તું શું પાતકી અર્થાત્ મહાપાતકવાળો છો ? સત્ર....૩ન્મેલા ! અહીંયાં યત્કિંચિત્ આપાદનમાં મત-પિશાચકી આદિ હેતુઓની ઉન્નેક્ષા છે. તેથી ઉભેલા અલંકાર છે. ૨૮ મૂળ શ્લોકમાં ‘વિ શાત્રત વિન્ કહ્યું તેનો જ અર્થ ‘નાતી પ્રકાર છે. ‘ઉનાતીયારવનું કહ્યું ત્યાં જાતીય પ્રકારનું તાત્પર્ય એ છે કે – જેમ ઘી પ્રત્યે અવ્યવહિત કારણ દૂધ , તે અન્ય જાતીય પ્રકાર છે; અને વ્યવહિત કારણ તૃણ છે, તે અન્ય જાતીય પ્રકાર છે. તેમ અહીં ભાવસ્તવ પ્રત્યે દ્રવ્યર્ચા છે તે અન્ય જાતીય પ્રકાર છે, અને દ્રવ્યર્ચાની અનુમતિ છે તે અન્ય જાતીય પ્રકાર છે. તે બંનેમાં ભિન્ન ભિન્ન જાતીયત્વેન કારણતા છે, તે ભિન્ન જાતીય પ્રકારને લુંપાક જાણતો નથી. ‘િિવત્ કાપવયન’ નો ફલિતાર્થ નાતિપ્રાયમુચિસ્થ સમાયાં નાતોપદાર છે, તે પૂરકરૂપે છે. યત્કિંચિતું આપાદન કરતો=જાતિપ્રાયઃ વચનોનો ઉપન્યાસ કરીને સભામાં ઉપહાસ પામનારો લંપાક છે. અહીં જાતિપ્રાયઃ=અસંબદ્ધ વચનો ગ્રહણ કરવાનાં છે, અને તે આ પ્રમાણે છે - જો દ્રવ્યર્ચા અનુમોદ્ય હોય તો કર્તવ્ય હોય, એ રૂપ અસંબદ્ધ વચનોનો ઉપન્યાસ કરીને સભામાં ઉપહાસ પામનારો લંપાક છે. અવતારણિકા – अपि च -

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412