________________
પ્રતિમાશતક/ શ્લોક ૨૮
૩૫૧ "वापीकूपतडागानि देवतायतनानि च ।। ગઝલાનમામી, પૂમિમીયતે” સારા તિ |
सकामस्य अभ्युदयाभिलाषिणः । अकामस्य-स्वर्गपुत्राद्यनाशंसावतः योक्ता 'कर्मेन्धनम्' इत्यादिना सा च प्रतिपादिता । न चान्याप्यकामस्य भविष्यति ‘स्वर्गकामो यजेत' इत्यादौ प्रतिपदफलश्रुतेः । 'इष्टापूर्तं मन्यमाना वरिष्ठं नान्यश्छ्रेयो येऽभिनन्दन्ति मूढाः । न कस्य पृष्ठे सुकृतेन भूत्वा, इमं लोकं हीनतरं वा विशन्ति' इति श्रुतेश्च । ટીકાર્થ:
અન્તર્વેદi .... કામથી પાછા બ્રાહ્મણોની સમક્ષ ઋત્વિગ યજ્ઞ કરનાર, ગોરો વડે મંત્રસંસ્કારપૂર્વક યજ્ઞની વેદિકાની અંદર જે અપાયું તે ઈષ્ટ કહેવાય છે.
વાવી તલાનિ .... કામથી તે સારા વાવડી, કૂવા, તળાવ, દેવાલય, અત્રશાળા, બગીચા પૂર્વ કહેવાય છે. ‘ત્તિ’ શબ્દ ઈષ્ટ અને પૂર્તના સ્વરૂપની સમાપ્તિદર્શક છે.
સકામનો અર્થ અભ્યદયની અભિલાષાવાળા અર્થાત્ સંસારના સુખની ઈચ્છાવાળા, અને અકામનો અર્થ સ્વર્ગ-પુત્રાદિની અનાશંસાવાળા સમજવો.
મૂળશ્લોકમાં “યા ૩el' કહ્યું છે. તેનાથી પ્રથમ શ્લોકમાં બતાવાયેલ ધર્મધ્યાનરૂપી અગ્નિવાળી ભાવાગ્નિકારિકાનું ગ્રહણ કરવાનું છે.
ન ઇ ... પ્રતિ વત્તકૃતેઃ, અને અન્ય પણ=ભાવાગ્નિકારિકાથી અન્ય પણ દ્રવ્યાગ્નિકારિકા પણ, અકામને=અકામનાવાળાને, થશે એમ ન કહેવું. કેમ કે સ્વર્ગની કામનાવાળો યજ્ઞ કરે ઈત્યાદિમાં પ્રતિપદ ફળની શ્રુતિ છે. વિશેષાર્થ :
વેદમાં કથન છે કે ઈષ્ટાપૂ મોક્ષાંગ નથી, અને સકામને તે ઉપવર્ણિત છે અને અકામને વળી ભાવાગ્નિકારિકા જ યુક્ત છે. આ પ્રકારના કથન પછી પ્રતિપદ જ=પાછળના તરતના પદમાં જ, “સ્વર્ગની કામનાવાળાએ યજ્ઞ કરવો જોઈએ” ઈત્યાદિ કથનો કર્યા છે. તેથી એ પ્રાપ્ત થાય છે, કામનાવાળાએ જ દ્રવ્યાગ્નિકારિકા કરવી જોઈએ. માટે અકામનાવાળાને તો દ્રવ્યાગ્નિકારિકાનો નિષેધ જ સિદ્ધ થાય છે.
દ્રવ્યાગ્નિકારિકાનો નિષેધ બતાવવા માટે વળી બીજી પણ શ્રુતિ છે, તે બતાવતાં કહે છે - ટીકાર્ય :
રૂપૂર્ણ ..... તિ શ્રુતેડ્યું ! અને ઈપૂર્વ શ્રેષ્ઠ શ્રેય અને અન્ય નહીં, એ પ્રમાણે માનતા જે મૂઢો અભિનંદન પામે છે=(ઈષ્ટાપૂર્ત કરીને) હર્ષ પામે છે, તેઓ સુકૃત વડે અર્થાત્ ઈષ્ટાપૂર્વરૂપ સુકૃત વડે, સ્વર્ગમાં પ્રવેશીને આલોકમાં કે હીનતર લોકમાં પ્રવેશ કરે છે. એ પ્રકારની કૃતિ છે. (અકામનાવાળાને અન્યત્ર દ્રવ્યાગ્નિકારિકા, હોતી નથી. કેમ કે અત્યકારિકાની વેદમાં જ નિદા કરેલી છે, તેથી નિવ એવી દ્રવ્યાગ્નિકારિકા અકામનાવાળા કરે નહિ, એ પ્રકારનો ભાવ છે.)