________________
પ્રતિમાશતક, શ્લોક : ૮ ટીકાર્ય -
જો વિ=બિનરાસને વોટ, જિનશાસનનો દ્વેષ કરતો જેલુંપાક, પ્રકૃતિમાં-પૂર્વના શ્લોકમાં બતાવાયેલ પ્રાપ્તિના પાઠમાં, ચૈત્ય પદના અર્થને જ્ઞાન કહે છે, પરંતુ પ્રભુની મૂર્તિ નહિ; તે જ્ઞાન કેવું છે? તે બતાવે છે - તે તે અપૂર્વ વસ્તુનું કલન=પરિચ્છેદ=બોધ, થવાથી=નંદીશ્વરાદિ દ્વીપમાં
જ્યારે ચારણમુનિ જાય છે, ત્યારે તે તે અપૂર્વ વસ્તુનો બોધ થવાને કારણે, ભગવાનનું જ્ઞાન વંધ= અનુમોદ્ય, કહે છે. એ પ્રકારે યોગ છે સંબંધ છે. વિશેષાર્થ -
| જિનશાસનનો દ્વેષ કરનાર એવા લુંપાકો, ભગવતીના પાઠમાં જે બતાવેલ છે કે, જંઘા ચારણવિદ્યાચારણ નંદીશ્વરાદિ દ્વીપમાં “ત્યાં ચૈત્યોને વંદન કરે છે” - તેમાં ચૈત્ય શબ્દનો અર્થ જ્ઞાન કહે છે, અને ચૈત્યને વંદે છે=જ્ઞાનને વંદે છે=અનુમોદે છે, એવો અર્થ લુપાક કરે છે, પરંતુ પ્રભુપ્રતિમાને વંદે છે, એવું તે સ્વીકારતો નથી. ટીકાર્ય :
વિ ભૂતમવિ? ફર્શના ત્તિ,વળી તે ચૈત્ય પદાર્થ કેવા પ્રકારનો છે, તે બતાવે છે - દાર્થસંચારી પણ=આ લોકમાં ચૈત્યવંદનમાં સંચરિષ્ણુ ભવિષ્ણુ શબ્દાર્થ પણ ચૈત્યના વંદનમાં વપરાતા શબ્દના અર્થને જ્ઞાન કહે છે–પ્રજ્ઞપ્તિમાં “હિં રાહું વં” એમ જે કહેલ છે, તેમ “દં ડ્રયાઝું વં” એમ પણ કહેલ છે. તે સ્થાનમાં“ નો અર્થ આ લોકમાં ચૈત્યોને વાંદે છે, એવો અર્થ પ્રાપ્ત થાય. તેથી ચૈત્ય પદાર્થ આ લોકમાં ચૈત્યના વંદનમાં વપરાતો પણ છે. (છતાં તેને લંપાક જ્ઞાનાર્થ કહે છે, તે અત્યંત અનુચિત છે) આ લોકમાં ચૈત્યના વંદન માટે ચૈત્યપદાર્થ કેમ વપરાયો છે, તે બતાવતાં કહે છે -
અપૂર્વદર્શનને કારણે વિસ્મયઉત્પાદકપણું હોવાથી ભગવજ્ઞાનના વંધપણામાં ભગવતીસૂત્રનું “૬ વેરૂમાડું વં” એ પ્રકારનું જે કથન છે એની અનુપપત્તિ થશે. કેમ કે અહીંના ચૈત્યમાં અપૂર્વનું અદર્શન છે.
સપૂર્વદર્શન પછી “તિ” શબ્દ છે, તે હેતુ અર્થમાં છે. માટે “એ હેતુથી' દષ્ટાર્થસંચારી પણ ચૈત્યપદાર્થને લંપાક જ્ઞાન કહે છે, તે અત્યંત અનુચિત છે. એમ અવય કરવાનો છે.
“પિરાતિતો ....રતિ ' “કૃષ્ટાર્થસંવા’િ એ પ્રયોગમાં ‘પ' શબ્દ છે, તે આપાતથી પણ ઉચિત નથી, એમ દેખાડે છે=આપાતથી વિચારીએ તો પણ ચૈત્યપદાર્થનો જ્ઞાન એ પ્રમાણે અર્થ કરવો ઉચિત નથી. (તો પછી દાર્થસંચારી પણ ચૈત્યપદાર્થને લુંપાક જ્ઞાન કહે છે, તે અત્યંત અનુચિત છે.).
સન: .... પારિવ્યાયામ્ ! તે જડ પ્રજ્ઞાવાનમાં બુદ્ધિશાળીઓની મધ્યમાં, શોભાને= સદુત્તરની સ્મૃતિરૂપ સમૃદ્ધિને, પામતો નથી. કોનામાં કોની જેમ ? (પામતો નથી ? તો કહે છે )