________________
૨૪૯
પ્રતિમાશતક શ્લોકઃ ૧૬-૧૭ કહીશું. તેની સામે ગ્રંથકાર કહે છે કે, એ પ્રકારનું લુપાક દ્વારા પ્રતિકાર કરાતું વચન આગમમાં ક્યાંય ઉપલબ્ધ નથી. અર્થાત્ આગમમાં જેમ દેવા માટે નિષ્ફર ભાષાના પરિવાર માટે “નોસંયત” શબ્દનો પ્રયોગ કર્યો છે, તેમ “નોધાર્મિક' શબ્દનો પ્રયોગ ક્યાંય કર્યો નથી. માટે તે સ્વમતિકલ્પનામાત્ર જ છે. વળી તે યુક્તિથી પણ સંગત નથી, તે બતાવવા માટે હેતુ કહે છે કે, દેવોને નોધર્મી કહીએ તો ધર્મસામાન્યનો અભાવ પ્રાપ્ત થાય. પરંતુ દેવોમાં દર્શનાચારના પાલનરૂપ ધર્મ વિદ્યમાન છે. તેથી દેવોને નોધ કહી શકાય નહિ. જ્યારે નોસંયત દેવોને કહ્યા, ત્યાં દેશવિરતિ અને સર્વવિરતિ સંયમનો અભાવ દેવોમાં છે. તેથી નોસંયત કહેવામાં કોઈ દોષ નથી, પરંતુ નોધર્મી કહેવાથી ધર્મમાત્રનો અભાવ પ્રાપ્ત થાય. જ્યારે સમ્યગ્દર્શનરૂપ ધર્મ તેઓમાં હોવાથી તે પ્રકારે કહેવું, તે યુક્તિથી પણ ઉચિત નથી.II૧છા અવતરણિકા:
अथ देवेषु धर्मस्थापकान् गुणानेव दर्शयन् परानाक्षिपति - અવતરણિકાર્ય :
દેવોમાં ધર્મસ્થાપક ગુણોને જ દેખાડતા ગ્રંથકાર પરને લુંપાકને, આક્ષેપ કરતાં કહે છે -
બ્લોક :
शक्रेऽवग्रहदातृता व्रतभृतां निष्पापवाग्भाषिता; सच्छर्माद्यभिलाषिता च गदिता प्रज्ञप्तिसूत्रे स्फुटम् । इत्युच्चैरतिदेशपेशलमतिः सम्यग्दृशां स्वःसदाम्;
धर्मित्वप्रतिभूः खलस्खलनकृद्धर्मस्थितिं जानताम् ।।१७।। શ્લોકાર્ધ :
શક્રમાં=સૌધર્મેન્દ્રમાં, સાધુઓને અવગ્રહ આપવાનો ગુણ, નિરવધ વચન બોલવાનો ગુણ અને સાધુ આદિના હિતસુખાદિની અભિલાષાનો ગુણ ભગવતીસૂત્રમાં સ્પષ્ટ કહેલ છે. આ પ્રકારે ધર્મસ્થિતિને જાણનારાઓની ધમપણાની સ્થાપનામાં પ્રતિભૂ સાક્ષીભૂત, એવી સમ્યગ્દષ્ટિદેવો સંબંધી અત્યંત અતિદેશ વડે થયેલ પેશલમતિ=રમણીય મતિ, ખલને દુર્જનને,
ખલના કરનારી છે. ll૧૭ll ટીકા:
'शक्रे'त्यादि :- शक्रे सौधर्मेन्द्रे व्रतभृतां साधूनामवग्रहदातृता अवग्रहदानगुणः, तथा निष्पापवाग्भाषिता=निरवद्यवाग्भाषकत्वगुणः, सतां साध्वादीनां, शर्माद्यभिलाषिता=हितसुखादिकामि