Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 376
________________ પ્રતિમાશતક | શ્લોક : ૨૫ ૩૨૧ શ્લોક - मिश्रस्यानुपदेश्यता यदि तदा श्राद्धस्य धर्मस्तथा, सर्वः स्यात्सदृशी नु दोषघटना सौत्रक्रमोल्लङ्घनात् । तत्सम्यग्विधिभक्तिपूर्वमुचितद्रव्यस्तवस्थापने, विद्मो नापरमत्र लुम्पकमुखम्लानिं विना दूषणम् ।।२५।। શ્લોકાર્થ: જો મિશ્રની મિશ્ર એવા દ્રવ્યસ્તવની, અનુપદેશ્યતા હોય સાધુથી ઉપદેશ ન અપાય તેમ હોય, તો શ્રાદ્ધનો સર્વ ધર્મ તે પ્રકારે અનુપદેશ્ય થાય. કેમ કે નક્કી સૂત્ર સંબંધી ક્રમના ઉલ્લંઘનથી દોષઘટના સદશ છે. તે કારણથી વિધિ-ભક્તિ છે પૂર્વમાં જેના એવા આ ઉચિત દ્રવ્યસ્તવના સમ્યમ્ સ્થાપનમાં લંપાકની મુખપ્લાનિ વિના મુખ કરમાયા વિના, બીજું કોઈ દૂષણ અમે જોતા નથી. ||રપી ૦ શ્લોકમાં ‘સત્ર' શબ્દથી આ અર્થાત્ બુદ્ધિ સહિત પૂર્વમાં સ્થાપન કર્યું તેનો પરામર્શ કરેલ છે. ટીકા : 'मिश्रस्ये' ति-यदि मिश्रस्येति हेतुगर्भ विशेषणं मिश्रत्वादिति यावत्, यदि अनुपदेश्यता, साधूनामुपदेशाविषयता द्रव्यस्तवस्य त्वया प्रतिज्ञायते, तदा श्राद्धस्य धर्मः सर्वस्तथाऽनुपदेश्य: स्यात्, तस्य मिश्रताया: कण्ठरवेण सूत्रकृतेऽभिधानात् । इष्टापत्तिरत्र, सर्वविरतिरूपस्यैव धर्मस्य शास्त्रेऽभिधानाद्, अंशे स्वकृत्यसाध्यताप्रतिसन्धानेऽश: एवतस्यार्थसिद्धदेशविरतिरूपत्वात्,'जंसक्कइ तं कीरइ' इत्यादिव्युत्पत्तिमतां तत्र प्रवृत्तिसंभवादिति चेत्? न । द्वादशव्रतादिविभागस्य विशेषविधिं विनाऽनुपपत्तेः, अतिदेशेन स्वेच्छया ग्रहणे श्रमणलिङ्गस्यापि श्राद्धेन ग्रहणप्रसङ्गात् । ટીકાના પ્રારંભમાં ‘’ શબ્દ વધારાનો હોય તેમ લાગે છે. ટીકાર્ચ - મિથી ... – મૂળશ્લોકમાં મિશ્રી' શબ્દ છે તે હેતુગર્ભ વિશેષણ છે. તેથી એનો અર્થ મિશ્રત્યાહૂ એ પ્રમાણે જાણવો. વિશેષાર્થ : “નિશ્રW' એ દ્રવ્યસ્તવનું વિશેષણ છે, જે હેતુ અર્થક છે. તેથી મૂળ શ્લોક પ્રમાણે એ અન્વય છે કે, જો મિશ્ર એવા દ્રવ્યસ્તવની અનુપદેશ્યતા છે તો શ્રાદ્ધનો સર્વધર્મ તે પ્રકારે થાય. અને ત્યાં મિશ્રનો અર્થ હેતુઅર્થક હોવાથી મિશ્રપણું હોવાને કારણે, એ પ્રમાણે પ્રાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412