Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 412
________________ 'એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજો ત્રિવિધ તુમે પ્રાણી, 'જિનપ્રતિમામાં સંદેહ ને રાખો, વાચક જશની વાણી. 'જિનપ્રતિમા જિન સરિખી જાણે, પંચાંગીના જાણ, | ' કવિ જસવિજય કહે તે ગિઆ, કીજે તાસ વખાણ. - શ્રી યશોવિજયજી ઉપી. જેહને પ્રતિમાશું નહીં પ્રેમ, તેહનું મુખડું જોઇએ કેમ, જેહને પ્રતિમાશું નહીં પ્રીત, તે તો પામે નહિ સમકિત. 'જેહને પ્રતિમાશું છે વેર, તેહની કહો શી થાશે પેર, જેહને પ્રતિમા નહીં પૂજા, આગમ બોલે તેહ અપૂજય. નામ થાપના દ્રવ્ય ને ભાવ, પ્રભુને પૂજો સહી પ્રસ્તાવ, જે નર પૂજે જિનનાં બિંબ, તે લહે અવિચલ પદ અવિલંબ. પૂજા છે મુક્તિનો પંથ, નિતનિત ભાખે ઇમ ભગવંત, સહિ એક નર કવિના નિરધાર, પ્રતિમા છે ત્રિભુવનમાં સાર. - શ્રી ઉદયરત્નજી ઉપા. 5. જન મરચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ - 7. ફોન : 960 49 16 >> Title Designed By : Dhuuna 660 81 19 - 660 96 92

Loading...

Page Navigation
1 ... 410 411 412