________________
૧૬૮
પ્રતિમાશતક | શ્લોક : ૧૨ सामानिकदेववचनं न सम्यग् भविष्यति' इति शंकनीयम्, सम्यग्दृशां देवानामप्युत्सूत्रभाषित्वासंभवात् । न हि क्वाप्यागमे ‘किं मे पुट्विं करणिज्जमित्यादिके' सम्यग्दृष्टिना पृष्टेऽपि ऐहिकसुखमात्रनिमित्तं स्रक्वंदनादिकं 'हिआए सुहाए' इत्यादिरूपेण केनापि प्रत्युत्तरविषयीकृतं दृष्टं श्रुतं वा । अपि च वन्दनाधिकारेऽपि क्वचित् 'पेच्चाहिआए' इत्याद्यैवोक्तं, क्वचिच्च ‘एअन्नं इहभवे वा परभवे वा आणुगामियत्ताए भविस्सइ' त्ति नोक्तपाठवैषम्यकदर्थनापि । किं च ‘पच्छा कडुअविवागा' इत्यत्र यथा पश्चात् शब्दस्य परभवविषयत्वं, तथा प्रकृतेऽपीति किं न विभावयसि ? एवं 'जस्स नत्थि पुरा पच्छा मज्झे तस्स कुओ सिया ?' इत्यत्रापि पुरा पश्चादिति वाक्यस्य त्रिकालविषयत्वं व्यक्तमिति प्रकृतेऽपि तद् योजनीयम् ।।१२।। ટીકાર્ય :
- સત્ર .... ૩ | અહીં=શ્લોક-૧૧માં બતાવેલ સૂર્યાભદેવતા અધિકારના પાઠમાં સૂર્યભિદેવે પ્રશ્ન કરેલ કે મારું પૂર્વે હિત શું છે? મારું પશ્ચાત્ હિત શું છે? તેના પ્રત્યુત્તરમાં જે કહ્યું ત્યાં, જે ભાવજિતની વંદનામાં ફળ છે, તે જ જિનપ્રતિમાના વંદનમાં પણ ફળ કહેવાયેલું છે. વિશેષાર્થ :
સૂર્યાભદેવના પાઠમાં ભાવજિનના વંદનનું ફળ કહેવાયેલું નથી, પરંતુ જિનપ્રતિમાના વંદનનું ફળ બતાવાયેલું છે; અને તે જ સૂર્યાભદેવના હિત માટે છે, સુખ માટે છે, સંગત છે, નિશ્ચિત્ લ્યાણ માટે છે, ઈત્યાદિરૂપે કહેવાયું, તે ભાવજિનના વંદનના ફળસદશ ફળરૂપ છે. તેથી જિનપ્રતિમા પૂજનીય છે, એમ સિદ્ધ થાય છે. ટીકાર્ય :
તત્ ..... અસંમવાન્ ! અહીં પૂર્વપક્ષી શંકા કરે કે સૂર્યાભદેવના સામાજિકદેવનું આ વચન=સૂયભદેવના ક્રિ એ પુષ્યિ રીગન્ન ફ્રિ ને પછા વળક્ન ઈત્યાદિ કથનના ઉત્તરરૂપ શ્લોક-૧૧માં કહેલ તં કર્થ i gā લેય..... મહિતિ ઈત્યાદિ વચન, સમ્યગૂ થશે નહિ; એ પ્રમાણે શંકાના ઉત્તરમાં ગ્રંથકારશ્રી કહે છે - સમ્યગ્દષ્ટિ દેવોને ઉસૂત્રભાષીપણાનો અસંભવ છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ દેવો ઉસૂત્રભાષણ કરતા નથી.
ર દિ ...... શ્રુતં વા | આગમમાં ક્યાંય પણ “વિંને પુäિ રળિક્ન મારે પૂર્વે શું કરણીય છે ઈત્યાદિ પાઠમાં સમ્યગ્દષ્ટિ વડે પુછાયે છતે પણ અહિક સુખમાત્રનિમિત એવાં માળા-ચંદનાદિને ‘દિશાસુદાઈ' ઈત્યાદિ રૂપ કોઈના પણ વડે પ્રત્યુત્તર વિષયીકૃત જોવાયેલ નથી અને સંભળાયેલ નથી, અર્થાત્ આગમમાં ક્યાંય આવું કોઈએ જવાબ આપતી વખતે કહેલ નથી, અને પરંપરામાં પણ આવું કાંઈ સંભળાતું નથી.