________________
૨૦૩
પ્રતિમાશતક, શ્લોકઃ ૧૫ कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे सयक्कउ सहस्सक्खे मघवं पागसासणे दाहिणड्ढलोगाहिवई बत्तीसविमाणावाससयसहस्साहिवई एरावणवाहणे सुरिंदे अरयंबरवत्थधरे, आलइयमालमउडे, यावत् महासुक्खे सोहम्मे कप्पे, सोहम्मवडिंसए विमाणे सभाए सुहम्माए सक्कंसि सींहासणंसि बत्तीसाए विमाणा-वाससयसहस्साणं, चउरासीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठाहं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं चउण्हं चउरासीणं आयरक्खदेवसाहस्सीणं, अन्नेसिं च बहूणं सोहम्मकप्पवासीणं वेमाणियाणं देवाणं देवीण य, अन्ने पढंति-अन्नेसिं च बहूणं देवाण य देवीण य आभिओगउववन्नगाणं आहेवच्चं पोरेवच्चं,सामित्तं, भट्टित्तं महत्तरगत्तं, आणाईसरसेणावच्चं, कारेमाणे, पालेमाणे, महया हय २ जाव भुंजमाणे विहरति' इति जंबूद्वीपप्रज्ञप्तौ (વક્ષ. ૧ સૂ. ૧૧) ટીકાર્ય :
નનુ ... રૂઢિ ! તો પછી અગ્રમહિષીઓનાં પૃથફ પૃથફ જુદાં જુદાં ભવન અને વિમાનો હો, એ પ્રમાણે પૂર્વપક્ષી=લુંપાક, કહે તો ગ્રંથકાર કહે છે -
મેવું ....... મળનાર્ ! એમ ન કહેવું. કેમ કે આગમમાં અપરિગૃહીતા દેવીઓનાં જ પૃથફ વિમાનોનું કથન છે.
આગમમાં અપરિગૃહીતા દેવીઓનાં પૃથફ વિમાન કહેલ છે, તે “તકુ¢ થી બતાવે છે. અપરિગૃહીતા દેવીનાં છ લાખ વિમાનો સૌધર્મકલ્પમાં છે ઈત્યાદિ.
સમિષિીપિ .... શુળ, અગ્રમહિષીઓના પણ સ્વતંત્ર વિમાનના અધિપતિપણામાં અપરિગૃહીતા દેવીઓની જેમ તેઓ ઉપર અગ્રમહિષીઓ ઉપર, શક્રનું આધિપત્ય ન થાય. પરંતુ એ પ્રમાણે છે નહિ–અગ્રમહિષીઓ ઉપર આધિપત્ય છે. કેવી રીતે અપરિગૃહીતા દેવીઓનું આધિપત્ય નથી ? એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે સાંભળ.
શસ્ય ...... રેવીના I શક્રના સ્વામીપણાના વર્ણનનો અધિકાર કરીને બત્રીસ લાખ વિમાનનું અધિપતિપણું જ કહેવાયેલું છે, પરંતુ તે તે વિમાનવાસી દેવ-દેવીઓનું, પણ (આધિપત્ય કહેવાયેલું) નથી.
તથહિ.... બંધૂદીપપ્રજ્ઞતો તે આ પ્રમાણે - તે કાળે અને તે સમયે શક્ર, દેવેંદ્ર, દેવરાજા, વજપાણી, પુરંદર, શતક્રતુ, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન દક્ષિણાર્ધ લોકનો અધિપતિ, બત્રીસ લાખ વિમાનનો અધિપતિ, ઐરાવણ વાહનવાળો, સુરેંદ્ર, રજ વગરના અંબરવસ્ત્ર ધારણ કરનારો=રજ વગરના દેવદૂષ્યવાળો, પહેરેલી માળામુગટવાળો વાવત્ મહાસુખવાળો, સૌધર્મકલ્પમાં, સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્માસભામાં, શક્ર નામના સિંહાસન ઉપર, બત્રીસ લાખ વિમાનનું. ચોર્યાસી હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયઅિંશત્ દેવોનું, ચાર લોકપાલોનું, પરિવાર સહિત આઠ પટ્ટરાણીઓનું, ત્રણ પર્ષદાઓનું, સાત સેનાનું, સાત સેનાપતિઓનું, ચાર ચોર્યાસી=૩ લાખ ૩૬ હજાર