Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 404
________________ પ્રતિમાશતક / શ્લોક: ૨૮ ૩૪૯ कुर्वन्ति । न च राज्याधर्जितमवद्यं दानेन शोधयिष्याम इति मन्यन्ते, मोक्षार्थमेव तेषां पूजादौ प्रवृत्तेः । मोक्षार्थितया च विहितस्यागमानुसारिणो वीतरागपूजादेर्मोक्ष एव मुख्यफलम्, राज्यादिकं तु प्रासङ्गिकम् । ततो गृहिणः पूजादिकं नाऽविधेयम् । दीक्षितेतरयोश्चानुष्ठानस्यानन्तर्यपारम्पर्यकृत एव विशेष इति । ટીકાર્ય : પર્વ .... નૈવમ્, આ રીતે તો શ્લોક નં. ૩-૪ માં પૂજાને પાપરૂપે સ્થાપન કર્યું આ રીતે તો, ગૃહસ્થ વડે પણ પૂજાદિ કર્તવ્ય થશે નહિ, એ પ્રમાણે નથીગૃહસ્થ વડે પૂજાદિ કર્તવ્ય નથી, એ પ્રમાણે નથી. આ જ વાતનેeગૃહસ્થને પૂજાદિ અકર્તવ્ય કેમ નથી, આ જ વાતને, સ્પષ્ટ કરતાં ‘યતઃ ..... નાગવિઘેયમ્' સુધીના કથનથી બતાવે છે - ત? ..... નાગવિધેયમ્ ! જે કારણથી જૈન ગૃહસ્થો રાજ્યાદિ નિમિત્તે પૂજા કરતા નથી, અને રાજ્યાદિથી અર્જિત પાપ દાન વડે શોધન કરશું, એમ માનતા નથી. કેમ કે મોક્ષાર્થ જ તેઓની પૂજાદિમાં પ્રવૃત્તિ છે. મોક્ષાર્થીપણાથી વિહિત આગમાનુસારી વીતરાગપૂજાદિનું મોક્ષ જ મુખ્ય ફળ છે, વળી રાજ્યાદિક પ્રાસંગિક ફળ છે. તેથી ગૃહસ્થોને પૂજાદિ અવિધેય નથી. અહીં પ્રશ્ન થાય કે, ગૃહસ્થની પૂજા પણ મોક્ષાર્થક છે અને સાધુની ભાવાગ્નિકારિક પણ મોક્ષાર્થક છે, તો બેમાં ભેદ શું ? તેનો ઉત્તર આપે છે – ટીકાર્ય : રક્ષિત ..... વિશેષ:, દીક્ષિત અને ઈતરના અનુષ્ઠાનનું આમંતર્થ અને પારંપર્ધકૃત જ વિશેષ છે. ‘તિ' શબ્દ અગ્નિકારિકા શ્લોક-૧ની ટીકાની સમાપ્તિઅર્થક છે. અવતરણિકા : दीक्षितस्यापि सम्पदर्थित्वेऽग्निकारिका युक्तेति शङ्कां निराकुर्वन्नाह - અવતરણિતાર્થ : દીક્ષિતને સંપત્તિનું અથાણું હોતે છતે અગ્નિકારિકા યુક્ત છે દ્રવ્યાગ્નિકારિકા યુક્ત છે, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં કહે છે - અહીં ટીકામાં સંપર્યત્વેડનિહારિવા યુ' પાઠ છે ત્યાં અષ્ટકની વૃત્તિમાં “સંપર્યત્વે સતિ યુtel દ્રવ્યનિહારિવ્યા' પાઠ છે તે સંગત લાગે છે. શ્લોક :-૭ ટીકા : "मोक्षाध्वसेवया चैताः प्राय: शुभतरा भुवि । जायन्ते ह्यनपायिन्य इयं सच्छास्त्रसंस्थितिः" ।।७।। एता:-संपदः, शुभतरा: पुण्यानुबंधिन्यः, प्राय इत्यनेनाव्यवहितनिर्वाणभावात्संपदभावेऽपि न क्षतिः ।

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412