________________
૩૪3
પ્રતિમાશતક/ બ્લોક : ૨૭-૨૮
તીર્થકરો સિવાય કોઈ અચેલ હોય નહિ.
છબીજાની હલના કરતા નથી, તેથી અનુમોદના છે જ, કેમ કે શાસ્ત્રવિરુદ્ધ હોય તે પ્રવૃત્તિની ઉપદેશમાં નિંદા કરાય છે અને જે પ્રવૃત્તિની ઉપદેશમાં નિંદા કરાતી નથી, તે પ્રવૃત્તિનું અર્થથી અનુમોદન પ્રાપ્ત થાય છે.રા અવતરણિકા:
ननु यदि द्रव्यस्तवानुमतिर्भावस्तवोपचयायापेक्ष्यते तदा द्रव्याचैव कथं नापेक्ष्यते? तत्राह - અવતરણિતાર્થ -
શ્લોક-૨૩ની ટીકામાં કહેલ કે દ્રવ્યસ્તવની અનુમોદના પણ ભાવસ્તવ છે, જેથી કરીને ભાવસ્તવના ઉપચય માટે કાયોત્સર્ગ દ્વારા તેનું આશ્રયણ યુક્ત છે. તે કથનને સામે રાખીને “રજુ થી પૂર્વપક્ષી કહે છે કે, જો દ્રવ્યસ્તવની અનુમતિ ભાવસ્તવતા ઉપચય માટે અપેક્ષા રખાય છે, તો દ્રવ્યાચની જ કેમ અપેક્ષા રખાતી નથી? ત્યાં કહે છે–પૂર્વપક્ષીના તે કથનમાં ગ્રંથકાર કહે છે - બ્લોક :
दुग्धं सर्पिरपेक्षते न तु तृणं साक्षाद्यथोत्पत्तये, द्रव्यार्चानुमतिप्रभृत्यपि तथा भावस्तवो नत्विमाम् । इत्येवं शुचिशास्त्रतत्त्वमविदन यत्किञ्चिदापादयन्,
किं मत्तोऽसि, पिशाचकी किमथवा किं वातकी पातकी ।।२८ ।। ગ્લો કાર્થ:
જે પ્રમાણે ઘી (પોતાની) ઉત્પત્તિ માટે સાક્ષાત્ દૂધની અપેક્ષા રાખે છે તૃણની નહિ, એ પ્રમાણે ભાવસ્તવ પણ દ્રવ્યર્ચાની અનુમતિ વગેરેની (અપેક્ષા) રાખે છે, આની દ્રવ્યર્ચાની નહિ, એ પ્રકારના=ઉપરમાં વર્ણન કર્યું એ પ્રકારના, પવિત્ર એવા શાસ્ત્રતત્ત્વને નહિ જાણતો, (અ) યત્કિંચિત્ આપાદન કરતો અર્થાત્ દ્રવ્યાર્ચા અનુમોધ હોય તો કર્તવ્ય હોય ઈત્યાદિ યત્કિંચિત્ આપાદાન કરતો, શું તું મત છો? અથવા શું પિશાચકી=પિશાચથી ગ્રસ્ત છો? અથવા શું વાતકી-વાયુરોગથી પીડિત છો? અથવા શું પાતકી=પાપી છો? In૨૮II
૦ શ્લોકમાં દ્રવ્યાનુમતિઝમૃત્ય' કહ્યું ત્યાં “પ્રકૃતિ’ થી અપુનબંધકના ભાવો, સમ્યગ્દષ્ટિના ભાવો, દેશવિરતિના ભાવો, આદિની પણ અનુમોદના ગ્રહણ કરવાની છે.
‘મૃત્ય' અહીં ‘રિ' શબ્દથી ચારિત્રની આચરણાનો સમુચ્ચય કરવાનો છે. ટીકાઃ
“યુથ' કૃતિ - =વૃત્તિ, થોત્પત્તિ સુઘં-ક્ષીર, અપેક્ષતે, ક્ષીરાવ વ્યવધાન સર્ષિક K-૨૫