Book Title: Pratima Shatak Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 350
________________ પ્રતિમાશતક | શ્લોક : ૨૧ प्रकृतं સાહ - પ્રકૃતનું નિગમન કરતાં કહે છે (૮) i ..... પ્રીયસ્તે ।।૮।। ‘i’=આ પ્રમાણે પરમાર્થથી તો આનાથી=મહાદાનથી, આમનો=તીર્થંકરનો, કોઈ અપૂર્વ અર્થ=પુરુષાર્થ, સિદ્ધ થતો નથી, પરંતુ =તીર્થંકરપણાનું કારણ, પૂર્વ=પૂર્વભવ ઉપાર્જિત, ર્મ=તીર્થંકરનામકર્મ, ક્ષય પામે છે. છે ‘તપૂર્વમેવ’ અહીં ‘F’ કાર અભિનવ શુભબંધનો વ્યવચ્છેદ કરે છે. અહીં અપૂર્વ અર્થ સિદ્ધ થતો નથી, તેમ કહ્યું ત્યાં ‘અપૂર્વ' શબ્દનો અર્થ કરતાં કહે છે - अपूर्वो ઊનનાત્, અપૂર્વ=નવા શુભકર્મના બંધનું કારણ એવો કોઈ અર્થ સિદ્ધ થતો નથી. (એ પ્રમાણે અર્થ જાણવો.) કેમ કે જ્ઞાનીકૃત કર્મનું=ક્રિયાનું, બંધ-અજનકપણું છે. ૨૫ વિશેષાર્થ : મહાજ્ઞાની ભગવાનની દાનાદિ ક્રિયા અભિનવ શુભ કર્મબંધનું કારણ બનતી નથી; પરંતુ તે દાનાદિ ક્રિયાથી તીર્થંક૨૫ણામાં કારણીભૂત પૂર્વભવમાં બાંધેલું તીર્થંકરનામકર્મ જ ક્ષીણ થાય છે. ટીકા ઃ अवश्यं चोक्तसूत्रविहितमौनस्य विशेषविषयत्वं सूत्रमात्रप्रणयिनापि मृग्यम्, कथमन्यथा भगवत्यामाधाकर्मिकदानप्रतिषेधः, सूत्रकृते च ब्राह्मणभोजनदानप्रतिषेधः सङ्गतिमञ्चति ? कथं च साधुगुणयुक्तस्याल्पतरपापबहुतरनिर्जराहेतुत्वेनाप्रासुकदानविधिरपि ? इति स्याद्वादेन वस्तुस्थापनाऽशक्तस्यैव च मौनं तच्छक्तेन तेन च देशकालाद्यौचित्येनान्यतरोपदेश एव विधेय इत्ययमेव मौनीन्द्रः सम्प्रदायः । तदुक्तमाधाकर्मिकमाश्रित्यानाचारश्रुताध्ययने सूत्रकृते - 'अहागडाई भुंजंति, अन्नमन्ने सकम्मुणा । उवलित्ते त्ति जाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो ।। १ ।। 46 एतेहिं दोहिं ठाणेहिं ववहारो न विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए" ।। २ ।। ' त्ति (द्वि श्रु० अ० ५ गा० ८-९ ) ટીકાર્ય : અવશ્ય ..... સસ્ત્રવાયઃ । અને અવશ્ય ઉક્ત સૂત્ર=ને ઞ વાળ પસંસતિ' એ સૂત્રવિહિત મૌનનું વિશેષ વિષયપણું સૂત્રમાત્ર સ્વીકારનારા વડે પણ માનવું જોઈએ. અન્યથા, ભગવતીસૂત્રમાં આધાકર્મિક દાનનો પ્રતિષેધ, અને સૂત્રકૃતાંગમાં બ્રાહ્મણને ભોજનના દાનનો પ્રતિષેધ કેવી રીતે સંગત થાય ? અને સાધુગુણયુક્તને અલ્પતર પાપ અને બહુનિર્જરાના હેતુપણા વડે કરીને અપ્રાસુકદાનનો વિધિ પણ કેવી રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થાય તહિ. એથી કરીને સ્યાદ્વાદ વડે કરીને વસ્તુના સ્થાપનમાં અશક્તને જ મૌન છે, અને તેમાં સમર્થ=સ્યાદ્વાદના સ્થાપનમાં સમર્થ, એવા તેના વડે દેશકાલાદિના K-૨૨

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412