________________
૧૧૨
પ્રતિમાશતક, શ્લોકઃ ૮ इत्यर्थः । अधिकृतवाचनायां 'माई विउव्वइ' त्ति दृश्यते, तत्र चाभियोगोऽपि विकुर्वणेति मन्तव्यम्, विक्रियारूपत्वात् तस्येति । अण्णयरेसु' त्ति आभियोगिकदेवा अच्युतान्ता भवन्तीति कृत्वाऽन्यतरेषु इत्युक्तं केषुचिदित्यर्थः । उत्पद्यते चाभियोजनभावनायुक्तः साधुराभियोगिकदेवेषु, करोति च विद्यादिलब्ध्युप-जीवकोऽभियोगभावनाम्,यदाह - ‘मंताजोगं काउं भूइकम्मं तु जो पउंजेति । सायरसईड्ढिहेडं, अभिओगं भावणंकुणइ ।।११।।' (छाया-मन्त्रान् योगांश्च कृत्वा, सातरसद्धिहेतोभूतिदानं यः प्रयोजयति स आभियोगिका भावनां करोति ।) (उत्तराध्ययन ३६ तम अध्य० गाथा २६३) त्ति ।
ટીકાર્ય :
Mારે ' ઇત્યાદિ પાઠ કહો. તેની વૃત્તિ આ પ્રમાણે - સિમવાયં Tદાવ' એ પ્રમાણે કહ્યું, ત્યાં અસિચર્મપાત્ર=સ્ફરક=ઢાલ અથવા અસિ=બગ તલવાર અને ચર્મપાત્ર= સ્કુરક=ઢાલ અથવા ખગ રાખવાનો કોશ= મ્યાન તે અસિચર્મપાત્ર, અને તેને ગ્રહણ કરીને એ પ્રમાણે સમજવું.
અહીં ભગવતીસૂત્રના મૂળપાઠમાં સિવાયહસ્થવિશ્વ કપ્પાનેન ત્તિ એ પ્રમાણે કહ્યું તેનો સમાસ ત્રણ રીતે થઈ શકે છે, તે ભગવતીસૂત્રની ટીકામાં બતાવે છે -
(૧) અસિચર્મપાત્ર હાથમાં જેને છે તે અસિચર્મપાત્રી કહેવાય, સંઘાદિ પ્રયોજનને પામેલો તે કૃત્યગત કહેવાય, ત્યારપછી અસિચર્મપાત્ર અને કૃત્યગતનો કર્મધારય સમાસ કરવો અને તૃતીયા વિભક્તિ લગાડવી. તેથી એ અર્થ પ્રાપ્ત થાય છે, અસિચર્મપાત્રવાળા એવા સંઘાદિ પ્રયોજનને આશ્રિત એવા પોતાના વડે અણગાર વડે, ઊર્ધ્વ આકાશમાં ઉત્પાત કરાય છે.
(૨) અસિચર્મપાત્રને હાથમાં કરીને કરાયું છે જેના વડે તે અસિચર્મપાત્ર હસ્તકૃત્વાતિ કહેવા, એવા તેના વડેકઅણગાર વડે, ઊર્ધ્વ આકાશમાં ઉત્પાત કરાય છે.
પ્રાકૃત હોવાથી આવો સમાસ થયેલ છે.
(૩) અસિચર્મપાત્રનું હસ્તકૃત્યને=હસ્તકરણને પામેલો જે છે, તે અસિચર્મપાત્ર હસ્તકૃત્યગત કહેવાય, એવા તેના વડેકઅણગાર વડે, ઊર્ધ્વ આકાશમાં ઉત્પાત કરાય છે.
‘નવ ત્તિ'=પલિઅંક એ પ્રમાણે કહ્યું તેનો અર્થ આસનવિશેષ, પ્રતીત=પ્રસિદ્ધ છે.
‘વા' gિ=વગ=વૃક, ‘રવિ’ ત્તિ = ચતુષ્પદ વિશેષ, ‘અચ્છ' ત્તિ = ઋક્ષ=રીંછ, ‘તષ્ઠ' ત્તિ વ્યાધ્ર વિશેષ, ‘પરીક્ષત્તિ=સરભ=અષ્ટાપદ પ્રાણી. અહીં બીજા પણ શૃંગાલાદિ પદોશિયાળાદિ પદો, વાંચનાંતરમાં દેખાય છે.
‘મનુંનિત્તા' gિ=અભિયોજન કરવા માટે=વિદ્યાદિના સામર્થ્યથી તેના અનુપ્રવેશ વડે=વિદ્યાદિના અનુપ્રવેશ વડે, વ્યાપાર કરવા માટે (એમ અર્થ સમજવો), અને જે પોતાના અનુપ્રવેશ વડે અભિયોજન છે, તે વિદ્યાદિના સામર્થ્યથી બાહ્ય પુદગલોને ગ્રહણ કર્યા વિના ન થાય. એથી કરીને કહેવાય છે - નો ‘વાદિરપરિયા' ત્તિ બહારના પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના ન થાય. એ પ્રમાણે કહ્યું છે.
‘મારે તે રિ’=આ અણગાર જ છે. તત્વથી અણગારનું જ અશ્વાદિમાં અનુપ્રવેશ વડે વ્યાપ્રિયમાણપણું છે.