________________
૧૭૦
પ્રતિમાશતક/ શ્લોક : ૧૩ વિશેષાર્થ -
શ્લોક-૧૧ માં રાજપ્રશ્નીય ઉપાંગમાં કહેલ સૂર્યાભદેવના અધિકારમાં, ભગવાનની પૂજા અને વાવડી આદિની પૂજા એ બંનેમાં, અર્ચનારૂપ સમાન ધર્મને દેખાડવા દ્વારા લેપાક કહે છે કે – ભગવાનની મૂર્તિની પૂજા દેવભવની સ્થિતિ છે, પરંતુ પરલોક-સાધક ધર્માનુષ્ઠાન નથી. આ પ્રકારની સ્થિતિવિષયક આશંકાને કરતા એવા લુંપાકનો ઉપહાસ કરતાં ગ્રંથકાર કહે છે – શ્લોક :
वाप्यादेरिव पूजना दिविषदां मूर्तेर्जिनानां स्थितिः, सादृश्यादिति ये वदन्ति कुधियः पश्यन्ति भेदं तु न । एकत्वं यदि ते वदंति निजयोः स्त्रीत्वेन जायांबयो
स्तत्को वा यततामसंवृततरं वक्त्रं पिधातुं बुधः ।।१३।। શ્લોકાર્ય :
સદશપણું હોવાથી, વાવડી વગેરેના પૂજનની જેમ દેવતાઓની જિનેશ્વરોની મૂર્તિની પૂજના એ સ્થિતિ છે, એ પ્રમાણે જે કુબુદ્ધિઓ કહે છે, પરંતુ ભેદને જતા નથી; તેઓ જે સ્ત્રીપણાથી પોતાની પત્ની અને માતાનું એકપણું કહે, તો કોણ બુધજન=પંડિત (તેમના) અસંવૃતતર વધ્યને ઘણા ખુલ્લા મુખને, બંધ કરવા માટે યત્ન કરે ? અર્થાત્ કોઈ ન કરે.ll૧૩
૦ શ્લોકમાં “રા' કાર “નામ” અર્થમાં છે, જે વાક્યાલંકારમાં છે. ટીકા :
'वाप्यादेरिव' इति :- वाप्यादेनंदापुष्करिण्यादेरिव, आदिना महेन्द्रध्वजतोरणसभाशालभंजिकादिपरिग्रहः । दिविषदां देवानां, जिनानां मूर्ते: पूजना स्थितिः स्थितिमात्रम् । सादृश्यात्अर्चनाशब्दाभिधानसाम्यात्, इति ये कुधिया-कुत्सितंबुद्धयो वदन्ति, भेदं तु वक्ष्यमाणं न पश्यन्ति, ते यदि स्त्रीत्वेन-स्त्रीलिङ्गमात्रेण निजयो:-स्वकीययोः जायांबयो: कान्ताजनन्योरेकत्वं वदन्ति, तत्=तर्हि को वा=को नाम, वक्त्रम् मुखम् अर्थात् तदीयं, असंवृततरं-अतिशयेनोद्घाटं बुधः-पंडितः, पिधातुम् आच्छादयितुं, यततां पराक्रमताम्, अशक्येऽर्थे पंडितस्य यत्नकरणस्यायोगाद् न कोऽपि यततामिति भावः । ટીકાર્ય :
વાળાવે ..... સાચાત્, વાવડી આદિનાનંદાપુષ્કરિણી આદિના, પૂજનની જેમ દેવતાઓની