________________
લ્પ
પ્રતિમાશતક/ શ્લોક : ૭ એવા લુપાકની વાણી (મિથ્યાત્વરૂ૫) કાલકૂટના કવલના ઉદ્ગાર જેવી છે. હેત ! (હંત એ નિર્દેશ અર્થમાં છે) આ રીતે=લીલાના અનુષંગથી નતિ હોય તો નગાદિને=માનુષોતર પર્વતાદિને, કેમ નતિ નમસ્કાર ન કર્યો ? અને વ્યક્ત એવી તે ચૈત્યોની નીતિ નમસ્કાર, અહીંયાં=ભરતાદિક્ષેત્રમાં કેવી રીતે છે? આ પ્રકારે, તર્કથી કર્કશ વાણીથી તે લંપાકનું મુખ મુદ્રિત થાય અર્થાત્ આ વાણી વડે તે પ્રત્યુત્તર આપવા સમર્થ ન થાય. ll ટીકા :
_ 'तेषा मिति :- तेषां जंघाचारणविद्याचारणानां, प्रतिमानति: स्वरसतो न स्वरस:श्रद्धाभक्तिसंलुलित: परिणाम:, तु-पुन:, लब्ब्याप्ताद-लब्धिप्राप्ताद्, लीलानुषङ्गात् लब्धिप्राप्तलीलादिदृक्षया, प्रवृत्तानां तत्रावर्जनीयसंनिधिकदर्शनतयेत्यर्थः । ટીકાર્ય :
તેષાં . ચર્થ તેઓની=જંઘાચારણ અને વિદ્યાચારણોની, પ્રતિમાને નતિ=પ્રતિમાને નમસ્કાર, સ્વરસથી નથી. સ્વરસ શ્રદ્ધા-ભક્તિથી ઊછળતો પરિણામ તે સ્વરસ છે. વળી લબ્ધિથી આપ્ત=લબ્ધિથી પ્રાપ્ત, એવા લીલાનુષંગથી અને તેનો જ અર્થ કરે છે - લબ્ધિથી પ્રાપ્ત એવી લીલાને જોવાની ઈચ્છાથી, પ્રવૃત્ત થયેલા તેઓની ત્યાં=નંદીશ્વરાદિ ચેત્યોને વિષે, અવર્જકીયસંનિધિકદર્શનપણાને કારણે પ્રતિમાનતિ) છે, એ પ્રમાણે અર્થ જાણવો. ટીકા :
न चास्वारसिकतन्नत्या काऽपि क्षतिः, स्वारसिकाकृत्यकरणस्यैव दोषत्वाद् इत्येताः पाप्मनां= लुम्पाकदुर्गतानां, गिरः कालकूटकवलोद्गारा: उद्गीर्यमाणकालकूटकवला इत्यर्थः, भक्षितमिथ्यात्वकालकूटानामीदृशानामेव उद्गाराणां सम्भवात् । ટીકાર્ય :
ર.... સમવતિ | અહીં પૂર્વપક્ષી કહે કે, અસ્વારસિક તેની તતિથી=પ્રતિમાની નતિથી, કોઈપણ ક્ષતિ નથી, કેમ કે સ્વારસિક અકૃત્યકરણનું જ દોષપણું છે. પાપી લુંપાક, દુર્ગતોની આ પ્રકારે વાણી કાલકૂટ કવલના ઉદ્દગારો બોલાતા એવા કાલકૂટના કોળિયા, જ છે. કેમ કે મિથ્યાત્વરૂપ કાલફૂટ જેણે ભક્ષણ કરેલ છે, તેના આવા પ્રકારના જ ઉદ્ગારો સંભવે છે. વિશેષાર્થ :
અહીં ટીકામાં જ રાસ્તાસિત્તત્રત્યા વાડજ ક્ષત્તિ', અસ્વારસિક નતિથી કોઈ ક્ષતિ નથી, એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે – શ્લોક-૧ માં સિદ્ધાંતકારે કહેલ કે, ચૈત્યવંદન દ્વારા જો અત્યકરણ થાય તો