________________
૧૬૯
પ્રતિમાશતક / શ્લોક ૧૨-૧૩
- પ ર ..... ર્થના / અને વળી વંદનના અધિકારમાં પણ કોઈક ઠેકાણે “વ્યાદિમાઈ' ઈત્યાદિ જ કહેવાયેલ છે અને કોઈક ઠેકાણે આ=વંદન, ઈહભવ અને પરભવમાં પરંપરાએ (શુભાનુબંધી સુખ માટે) થશે. એ પ્રમાણે (કથન હોવાથી) ઉક્ત પાઠની વિષમતાની કદર્થના પણ નથી. | ‘પુન્ન' ટીકામાં કહેલ છે. એ શબ્દમાં પત્ત નં જુદા શબ્દો છે અને નં એ વાક્યાલંકારમાં છે. પત્ત પદ વંદનનો વાચક છે. વિશેષાર્થ :
વંદન અધિકારમાં પેવ્યાદિભાઈ=પરલોકમાં હિત માટે કહ્યું, અને સૂર્યાભદેવના અધિકારમાં પ્રાફપશ્ચાતુ=પૂર્વે અને પછી હિત માટે કહ્યું; એનાથી સૂર્યાભદેવના અધિકારમાં કહેલ પાઠ વૈષમ્યરૂપ છે, એ પ્રકારની કદર્થના છે એમ ન કહેવું. કેમ કે, વંદન અધિકારમાં પણ એ પ્રકારનો વિષમ પાઠ છે. તેથી વંદન અધિકારનો વિષમ પાઠ જેમ દોષરૂપ નથી, એ પ્રમાણે સૂર્યાભના અધિકારમાં પણ વેવ્યાદિનાકને બદલે “ચ્છા દિમાઈ' કહ્યું તે દોષરૂપ નથી. ઉત્થાન :
વળી અન્ય રીતે પણ સૂર્યાના કૃત્યમાં પશ્ચાત્ શબ્દને પરલોકના હિતાર્થે ગ્રહણ કરવા માટે વિષ્ય’ અને ‘પર્વ' થી શાસ્ત્રમાં અન્યત્ર પશ્ચાત્ શબ્દ પરલોકાર્યું છે, એ બતાવતાં કહે છે - ટીકાર્ય -
વિંદ ઘ. વિમાસ? વળી ‘છા રાહુવિવારે' (ઉત્તરાધ્યયનસૂત્રતા) કથામાં જેમ પશ્ચાતું શબ્દનું પરભવવિષયપણું છે, તેમ પ્રકૃતિમાં સૂર્યાભકૃત્યમાં પણ એ પ્રમાણે કેમ વિચારતા નથી ?
- ઘં ... યોનનીયમ્ ૧૨. એ પ્રમાણે જેનું પૂર્વ અને પશ્ચાતું નથી, તેનું મધ્ય ક્યાંથી હોય? એ પ્રકારે (આચારાંગસૂત્રતા) કથનમાં પણ પુરા અને પશ્ચાત્ પૂર્વ અને પછી, એ વાક્યનું ત્રિકાળવિષયપણું વ્યક્ત છે. એથી કરીને પ્રકૃતિમાં પણ તે યોજવું જોઈએ=પ્રસ્તુતમાં પશ્ચાત શબ્દથી દેવભવનો પાછલો ભાગ ગ્રહણ ન કરતાં પરલોક સંબંધી પણ ભવિષ્યકાળનું ગ્રહણ કરીને યોજન કરવું જોઈએ. (કેમ કે ‘નસ નત્યિ.’ એ વાક્યમાં પશ્ચાત્ શબ્દથી આખા ભવિષ્યનું ગ્રહણ કરવાથી પૂર્વ, પશ્ચાત્ અને મધ્ય શબ્દથી ત્રિકાળવિષયપણાની પ્રાપ્તિ થઈ શકે છે.) II૧રણા અવતરણિકા :
स्थितिविषयाशङ्कामेव समानधर्मदर्शनेन प्रपञ्चयत उपहसन्नाह - અવતરણિકાર્ય -
સમાન ધર્મદર્શન દ્વારા સ્થિતિવિષયક આશંકાને જ કરતા એવા લંપાકના ઉપહાસ કરતાં ગ્રંથકાર કહે છે -