________________
૧૭૧
પ્રતિમાશતક) શ્લોક : ૧૩ જિનેશ્વરની મૂર્તિની પૂજન સ્થિતિમાત્ર છે, સાદગ્ધપણું હોવાથી=અર્ચના શબ્દના અભિધાનના સામ્યથી=સમાનપણાથી, સ્થિતિમાત્ર છે.
૭. વાણા' અહીં કરે પદથી મહેન્દ્રધ્વજ, તોરણ, સભા, પૂતળીઓ વગેરેનો પરિગ્રહ=ગ્રહણ, જાણવું.
વિશેષાર્થ :
પૂર્વપક્ષી લુંપાકનો કહેવાનો આશય એ છે કે, વાવડી આદિની પૂજા અને મૂર્તિની પૂજા તેમાં “અર્ચના =પૂજા' શબ્દ સામાન્ય છે. એના કારણે દેવની પૂજા સ્થિતિમાત્ર=આચારમાત્ર છે, પણ મોક્ષસાધક નથી. ટીકાર્ય :
ત્તિ રે .... માવE I એ પ્રમાણેકવાવડી આદિની જેમ જિનેશ્વરની મૂર્તિની પૂજા, અર્ચના શબ્દના અભિધાનના સમાપણાથી સ્થિતિમાત્ર છે એ પ્રમાણે, જે કુબુદ્ધિઓ કુત્સિત બુદ્ધિવાળા, કહે છે, પરંતુ વાસ્થમાણ ભેદ=શ્લોક-૧૪માં કહેવાશે તે ભેદને જોતા નથી, તેઓ સ્ત્રીલિંગમાત્રથી પોતાની પત્ની અને માતાને એક કહે છે. તેથી કોણ તેમના અસંવૃતતર મુખ=અતિશય ઊઘડેલા મુખને, આચ્છાદન કરવા માટે યત્ન કરે ? કેમ કે અશક્ય અર્થમાં પંડિતના યત્નકરણનો અયોગ છે. અર્થાત્ કોઈ પણ બુધ જન તેમને બોલતા બંધ કરવાનો યત્ન ન કરે, એ પ્રમાણે ભાવ સમજવો. ટીકા :
प्रतिवस्तूपमया दूरांतरेऽपि यत्किंचित्साम्येन भ्राम्यतामुपहासो व्यज्यते । तदुक्तम् - 'काके कार्यमलौकिकं धवलिमा हंसे निसर्गस्थितो; गांभीर्ये महदंतरं वचसि यो भेदः स किं कथ्यते । एतावत्सु विशेषणेष्वपि सखे ! यत्रेदमालोक्यते,
છે : સવિ # ૨ ઇંશિશવો, રેશાય તમે નમ: III તિ પારૂા ટીકાર્ય :
પ્રતિવસ્તુપમાં ...... અન્યને પ્રતિવસ્તુની ઉપમા દ્વારા દૂરંતરમાં પણ કાંઈક સામ્યથી ભ્રમપણાનો * ઉપહાસ વ્યક્ત કરાય છે. વિશેષાર્થ :
પ્રતિવસ્તુથી સદશ દષ્ટાંત ગ્રહણ કરવામાં આવે છે, તેમ લુપાકે વાવડી આદિની પૂજા અને મૂર્તિની પૂજાના સામ્યથી મૂર્તિપૂજાને દેવની સ્થિતિમાત્રરૂપે કહી, તેની પ્રતિવસ્તરૂપે પ્રસ્તુતમાં માતા અને પત્નીનું દૃષ્ટાંત બતાવાયેલ છે. અને તે પ્રતિવસ્તુની ઉપમા આપીને માતા અને પત્નીમાં વૈષમ્ય હોવા