________________
ભાગ્યશાળી માતા
૧૫
ગૌરવ લઉં છું. ખાસ મહત્ત્વના સમયે જ હું તેમને મારા રથ સોંપું ક્ષુ'. આવશ્યકતા વિના હું' તેમને શ્રમ આપતા નથી. તેમને અને તેટલા આરામ આપવાની મારી ઇચ્છા હોય છે. તે હવે વૃદ્ધ થયા છે. જ્યારે હું પહેલ વહેલા વૈશાલિમાં ગયા ત્યારે મારા રથ અને મારૂ જીન તેમના જ હાથમાં હતું. જ્યાં સુધી તે મારા સારથિનું ક્રામ કરતા હોય ત્યાં સુધી જગતની કાપણુ શક્તિ એવી નથી કે જે મને હરાવી શકે !
એ મહાસાથિ નાગને એક સુંદર પત્ની છે. જોતાં પ્રણામ કરવાનું મન થઇ જાય, એવી એ સતીનું શુભ નામ છે સુલસા. તેને પવિત્ર ચહેરા જો સવારમાં જોવામાં આવે, તા આખા દિવસ સફળ થઇ જાય. તેની એક કૃપા દૃષ્ટિ થાય અને આખા જીવનનું સાર્થક થઇ જાય. તેનાં સોમ્ય નેત્રામાંથી હંમેશાં અમી જ વરસતું હોય છે. તેનું સદાય હસતુ' મુખ પ્રત્યેક શબ્દ કમળ ફૂલવેરતુ હોય તેમ લાગે છે. તેના હૃદયમાં કંધ, માન, માયા, કે લાલમાંના એડ્ડય દુશ્મન વસતા નથી. સત્ય માટે પ્રાણ પાથરતી અને અહિંસાને માટે જીવન અપવાને સદાયે તત્પર રહેતી સુલસામાં સતીત્વની પવિત્ર સુવાસ ખૂણેખૂણામાં પ્રસરી ગઇ છે.
જૈન ધર્મમાં તન્મય રહેતી એ સતીની પરીક્ષા કરવાનું એક સમયે દેવેને મન થઈ આવ્યું.
સુલસા એક સમયે રસોઇ તૈયાર કરીને પેાતાના પતિની રાહ જોતી બેઠી હતી. તે પતિના પહેલાં કાદ દિવસ જમતી નહી. તેમા એ નિયમ કેટલાંયે વરસાથી ચાલ્યેા આવતા હતા.
અચાનક એક જૈન મુનિને પોતાના
ઘરમાં પ્રવેશતા તેણે જોયા. તરતજ પેાતાના સ્થાનેથી ઊડીને સામે થઈ. વંદન કરતાં તે ઉદ્દેશીને ખેાલીઃ
“ દેવ ! રસાઇ તૈયાર છે.”
સુલસા હુંમેશાં મુનિને ‘દેવ ’અગર ‘ પ્રભુ ' કહીને સખેલતી.
.