SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ યવન્નારનું સૌભાગ્ય તેમણે આનાકાની કર્યા સિવાય, દાસી આવીને પૈસા લઇ ગઇ ત્યારથી પહેરાવાળાએ તમાચા માર્યાં, ત્યારસુધીની હકીકત કહી સંભળાવી. કાઇ દિવસ નહિ તે આજે જ અનતકુમાર આવી ચઢયા. તેણે આ ત્રણેન! ચહેરા જોને કંઇક નવીન બનવા પામ્યું દેવું જોઇએ, એમ પી લીધું. તેના અત્યાગ્રહને વશ થઈને શેઠે તેને બધી વિગત કહી સંભળાવી. અનંતકુમાર અત્યંત દુ:ખી થયે।. તેને આ ત્રણેનાં *કળતાં હૃદય જોઇને અત્યંત લાગી આવ્યું. તે એટલું જ ખેાઢ્યા કે, થૈડા સમય જવા ઢા, પછી વાત." ૯૪
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy