________________
મલયસુંદરીનું ચરિત્ર
મહેરાજા ! આમ વિલાપ શા માટે કરે છે? આ શીઘ્ર ચાલે. મહેલમાં જઈને તપાસ કરીએ કે દૈવી ચંપાકમાલાના શરીરની અવસ્થા હાલ કેવી છે, ઝેરના પ્રયાગથી કદાચ મનુષ્યેા શ્વાસેાશ્વાસ રહિત થાય છે, ત્યારે તેમના જીવ નાભિમાં હાય છે, તેવું મહારાણીના સંબંધમાં તેા નથી બન્યું ? આ પ્રમાણે બધાનાની પ્રેરણાથી સ્ખલના પામતા પગે પરિવાર સહિત રાજા, રાણીના મહેલમાં આન્ગે. ત્યાં આવીને જુએ છે તા, કાષ્ટની માફ્ક નહિ ખોલતી કે નહિ ક્રિયા કરતી રાણીને દીઠી. રાણીને આવી સ્થિતિમાં જોતાંજ, સ્નેહી રાજા નેત્રા ભમાવીને અકસ્માત્ મૂર્છા - ધિન થઈ પૃથ્વી પર પડી ગયે. શીતળ પાણીના છંટકાવથી નેત્રો ઉઘાડી કેટલીક વારે રાજા બેઠા થયા. પણ રાણીની તેવી અવસ્થા જોઈ, રાજા ફરી મૂર્છા ખાઈ નીચે પાચે. આમ વારંવાર મૂર્છામાંથી ઉવું અને પાછું મૂર્છામાં પાછું પડવું, આવી ભયંકર દા રાજા અનુભવવા લાગ્યા પ્રધાનાએ રાણીન શરીરને સર્વ બાજુએ તપાસ્યુ પણ કાઈ સ્થળે સર્પની દાઢાના ઘાત, કે છિદ્રાદિ કાંઈ પણ જોવામાં ન આવ્યુ. તેમ વિષના પ્રયાગ પણ ન જણાયા
૪૫