________________
મલય દરી ચરિત્ર
ગુર્વાદિકને વિનય કરવા, તેમની વયાવચ્ચ કરવ આત્મજાગૃતિ થાય. વાં અધ્યાત્મિક પુસ્તકાનું પડન યા તેની જાગૃતિ માટે તે ગ્રંથાનુ વારંવાર મણ કરવું અને મલીન વાસના રૂપ રાગને દ્વેષ કરવા. આ અભ્યતર તપ છે.
૩૭૪
આ તપના બાર ભેદમાં ધ્યાન તપ એ સમાં. મુખ્ય છે. ધ્યાનના અનેક પ્રકાર છે. જેવુ' આલબન તવે રૂપે આત્મા પરિણમે છે, માટે પાતાન જેવું થવુ હોય. તેવા લક્ષબિન્દુને સન્મુખ રાખી તેવા થવાને માટે અહનિશ પ્રયત્ન કરવા. પરમ શાંતિ પામવી હોય તેએએ. પરમશાંતિ પામેલા મહાત્માનું જીવનચરિત્ર પેાતાના હૃદય પટ પર આલેખી તેની માફક દરેક પ્રસ ગમાં વન કરવાના પ્રયત્ન કરવા તેથી પેાતાની માનસીક પ્રબળતાના પ્રમાણમાં તે તદ્રુપ થઈ શકશે. આમ છે, તથાપિ ક્રમ સિવાય એકજ કુદકે કેાઈ શાંતિ સ્થળમાં પ્રવેશ કરી શકતા નથી. માટે ક્રમની ઘણી જરૂર છે. તે સાથે તેવા પવિત્ર આલંબનની પણ જરૂર છે.
પરમ શાંતિપદ પામવા માટેનાં અનેક આલખના મહાત્મા જ્ઞાની પુરૂષાએ ખતાવ્યાં છે, તેમાં નવપ જીતુ આલ ખન મુ ખ્ય છે અને તેમાં ક્રમ અને આલમન સાથે જ છે.