________________
પરાકારીના નિમિત્તે
૧૪૫
કર્ણાટ દેશના રાજા ધનુષ્ય લઈ માથુ મુકતાં જ નીચો પડયા. આ પ્રમાણે મોટા રાજાઓને અપમાન પામેલા જોઈ કેટલાએક આસનથી ઉંઠયા જ નહિ. કેટલાએક લક્ષથી ચૂકયા. કેટલાએકે સ્થંભ ઉપર બાણુના પ્રહાર કર્યો પણ ખરા, છતાં સ્થંભના બે વિભાગે ન થયા, એટલે લજ્જાથી પેાતાની નિંદા કરતા અહંકાર રહિત થઈ આસનપર આવી મેઠા.
રાજા વીરધવળ પણ ચિંતા કરવા લાગ્યા કે, હજી સુધી કન્યા પ્રગટ થઇ નથી તેથી ખરેખર લેાકેામાં મારી હાંસી થશે.
રાજાને ચિંતા ચક્રપર આરૂઢ થયેલા જોઈ, હાથમાં વીણા લઈ એક વીણાવાદક સ્થંભ આગળ આવી ઉભો રહ્યો. પ્રથમ તેણે વીણા વગાડી વીણાના મધુર અને મેહક શબ્દ વડે લેાકેાને સ્થંભી લીધા, પછી તરતજ હાથમાં ધનુષ્ય લઈ વીરધવળ રાજાને કહેવા લાગ્યુંા કે, હું રાજ ! તું મારૂ સામર્થ્ય જે.
વીણા વાદકને હાથમાં ધનુષ લેતો જોઈને કેટલાહલ મચી રહ્યો. લાકે તેને કહેવા લાગ્યા કે અરે ગાધવિક! તુ ધનુષ્ય હાથમાં નહિ લે નીચુ મૂકી દે. આ મહાન અલિષ્ટ રાજાએ પણ જે સ્થંભને ભેદી શકયા નથી. તેને તું કેવી રાતે ભેદી રાકશે ? ઈત્યાદિ લેાકેાનાં નિષેધક વચનેાને અનાદર કરી તત્કાળ તેણે ધનુષ્ય પર ચાપ-દારી
ક્રુ