________________
પીને ભાગ જોઈ શકું - લોકેટ બેલવા લાગ્યા. અરે ! હજી પણ રાજા પિતાનો ખરાબ વિચાર છેઠતો નથી. આવી ગંભીર શિક્ષા મળી છતાં હજી લજજા ન આવી. કુમારે વિચાર કર્યો કે આ રાજાને માથે આટલું થયાં છતાં હજી પિતાના અધ્યવસાયને મૂકતે નથી, આ રાજા ખરેખર પાપી જ છે, હવે મારે પણ તેને એગ્ય શિક્ષા આપવી જ મારી સહનશીલતાની હદ આવી રહી છે. તે સહનશીલતાને આપણે દુરૂપયોગ
કુમાર મોટા ઉત્સાહ પૂર્વક બળતી લાયમાં જવાને તૈયાર થયો. પણ લોકે તેમ કરતાં તેને અટકાવવા લાગ્યા મનથી રાજાને નિંદવા લાગ્યા અને કેટલાક તે રાજાને પ્રત્યક્ષ આકોશ કરવા લાગ્યા, છતાં લોકેના દેખતાં જ સિદ્ધ પુરુષે વ્યંતર દેવને યાદ કરી અગ્નિમાં પ્રવેશ કર્યો.
આ વખતે રાજાને ઘણે સંતોષ થયે, પણ પ્રજાને અતિ શોક થયો; છતાં આ હર્ષ શેક લાંબે વખત ટકી ન શક્યા. એક ક્ષણવારમાં તે સિદ્ધપુરૂષ અગ્નિમાંથી બહાર નીકળી આવ્યો.
તેના રૂપમાં ઘણું વધારે થયો હતે. ઈંદ્રના અધ સરખા અશ્વ પર તે બેઠો હતે. દિવ્ય વસ્ત્ર અને સુંદર અલંકારથી તેનું શરીર સુશોભિત થઈ રહ્યું હતું. કેના આશ્ચર્ય વચ્ચે તેણે પિતાનું બોલવું શરૂ કર્યું,
મહારાજા, પ્રધાન અને પ્રજાગણ! આ વખતે જે કે આ અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે, તે ઘણે જ પવિત્ર