Book Title: Malaysundari Charitra
Author(s): Vijaykesharsuri
Publisher: Mukti Kamalkeshar Jain Granthmala

View full book text
Previous | Next

Page 459
________________ ખલસુંદ ચરિત્રરી મંસારની વિચિત્ર સ્થિતિના વિચા, કર શેઠ કરવાથી! નુષ્યા પોતાનું રક્ષણ કરી શકતા નથી, આ ભવવાસને દુઃખના ઘરરૂપ જાણુ. આ સખાને સ્વપ્ન સર્દેશ સમજ. લક્ષ્મીને વિદ્યુતની માફક ચપળ જાણુ અને જીવતવ્યને પાણીના પરપાટાની માફ્ક ક્ષણભ`ગુર સમજ. હે રાજન ! ગુરૂશિક્ષા ગ્રહણ કરવામાં વિચક્ષણ તમારા જેવા વિવેકી.. પુરૂષો પણ જયારે આવી રીતે શાક કરશે, ત્યારે દોય અને વિવેક કયાં જઇ ને રહેશે ? તેઓને કેનેા આશ્રય ? ૪૩૮ આ પ્રમાણે મહત્તરા મલસુ દરીએ રાજા શતબળને પ્રતિષેધ આપ્યા. તેના અતિશાયિક વચનેાની એટલી અધી પ્રમળ અસર થઇ કે રાજા શતમળશેાક રહિત થઈ ધમ ધ્યાનમાં સાવધાન થયેા. મહત્તરા પેાતાના કલ્પની મર્યાદા પ્રમાણે જેટલા દિવસ પ્રયત સાગરતિલકપુરમાં રહ્યાં, તેટલા દિવસ પર્યંત રાજા શતખળ નિરંતર વંદન અને ધ શ્રવણ નિમિત્તે તેમની પાસે આવતા જ રહ્યો જે સ્થળે મહાબળ મુનિ મેક્ષ ગયા તે સ્થળે એક મંદિર બંધાવ્યું અને તેમાં મહાબળ મુનિની મૂર્તિ સ્થાપન કરી વિવિધ પ્રકારના મહાત્સવે કર્યો ન્ય મહત્તશ મલયસુંદરીએ તે શહેરના લેકેને અનેક પ્રટ્ટારે ઉપકાર કરી અને રાજાને ધર્મમાં સાવધાન તથા. સ્થિર કરી અન્ય સ્થળે વિહાર કર્યાં.

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466