________________
નિરાશામાં ભાશાના અકુર
૩૧
નિશ્ચય કર્યો કે પ્રિયાના વિયાગથી તે અહિ રહી શકા નથી અને તેની શેાધ માટે જ ગુપ્તપણે, કોઈ સ્થળે ચાહ્યા ગયે જણાય છે. અત્યાર સુધી સુરપાળ રાજાને એક ચિંતા હતી. મહાબળના જવાથી તેને ખીજી ચિંતા થઈ. રાજાએ બન્નેની શેાધ માટે ચારે ખાનુ માણસા દોડાવ્યા અને પાત ઉદાસીનપણું સચિત થઇ રહ્યો.
પ્રકરણ ૩૬ મુ
જ ગલમાં મલયસુંદરી અને પુત્રના જન્મ
સુભટના ગયા પછી આ જંગલમા મલયસુ દરી એકલી બેઠી હતી તેની ચારે ખાજુ હિંસક પ્રાણીઓના ર ભય કર શબ્દા થઈ રહ્યા હતા અધાર રાત્રિ અરણ્યના પ્રદેશ અબળા જાતિ અને હિંસક પ્રાણીઓના શબ્દ આ સર્વ નિમિતો તેના દુઃખમાં વૃદ્ધિ કરનાર જ હતા.
અહા ! આ નિર્દેષ રાજપુરૂષો આવા ઘે.ર જંગલમાં મને એકલી મૂકીને ચાલ્યા ગયા ખેર ! પણ મારા એવ શુ અપરાધ હશે કે રાજા તરફથી આવે! દંડ આપવાન જરૂર પડી. મારા હૃદયમાં આ વાત વિશેષ પ્રકારે ખટફ કે મારા અપરાધ જણાવ્યા સિવાય મને આવા અસા દંડ આપ્યા.
સસરા સુરપાળ તમે આવા બુદ્ધિમાન છતાં અત્યારે તમારી બુદ્ધિ કયાં ચાલી ગઈ ! અથવા તમે તે બહુ ભલા