________________
૩૭૮
મયસુંદરી ચરિત્ર પણ આગળ વધવું જોઈએ અને તે એજ કે તેમણે. ગૃહસ્થ ધર્મના વ્રત લેવાં જોઈએ છેડા પણ આશ્રવ દ્વારા રકવાથી કમપ્રવાહ આવતે ઓછો થાય છે જેટલા પ્રમાણમાં આશ્રય દ્વારા રોકશે તેટલા પ્રમાણમાં કર્મ આવતો અટકશે આમજ હોવાથી કેટલા પ્રમાણમાં તે. દ્વાર બંધ કરવા ? આ પ્રશ્નને અવકાશ રહેતા જ નથી અના ઉત્તાર એટલે જ કે પ્રમાણમાં તે દ્વારા રે કાય. તેટલાં રોકે.
સ્થળ પ્રાણાતિપાત વિરમણ. ૧. સ્થળ મૃષાવાદ. વિરમણ ૨. સ્થૂળ અદત્તાદાન વિરમણ. ૩. સ્થૂળ મૈથુન વિરમણ. ૪. સ્થૂળ પરિગ્રહ વિરમણ. ૫ દિગવિરતિ ૬. ભેગોપભોગ ૭. અનર્થદંડ વિરમણ. ૮ સામાયિક - દેશાવગાસીક ૧૦. પૌષધ ૧૧. અતિથી વિભાગ. ૧૨. આ ગૃહસ્થ ધર્મના બાર વતે છે. | સર્વથા કઈ પણ જીવને મારે નહિ તે સાર્વભૌમ પૂર્ણ અહિંસા વ્રત છે. તે આ સ્થળ અહિંસાવૃત છે.
૧. રસ અને સ્થાવર એમ જીવના બે ભેદ છે. હાલે ચાલે તે ત્રસ જીવ કહેવાય છે અને સ્થાવર નામના કર્મો દયવાળા જ સ્થાવર કહેવાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ અને વનસ્પતિ આ પાંચ જાતના જીવને સ્થાવર, કહે છે.
આ પાંચ જાતના સ્થાવર જીવેનું નિરંતર રક્ષણ કવું તે ગૃહસ્થ માટે અશક્ય છે. માટે ત્રસ જીવોને.