________________
૪૦૫
માસ દરી ચરિત્ર પૂર્વ જન્મમાં મદનને સુંદરી ઉપર નેહ હતા, તે નેહની પ્રબળ વાસનાથી આ જન્મમાં પણ કંદ" રાજા મલયસુંદરી ઉપર આસક્ત થયો હતો. પ્રબળ વાસનાઓ. ભેગવ્યા સિવાય કે પ્રબળ જ્ઞાનની મદદ સિવાય શાંત થતી નથી.
પૂર્વ જન્મમાં મહાબળ અને મલયસુંદરીએ, દ્વાદશ, વતરૂપ ગૃહસ્થ ધર્મ પાળે હતો અને મુનિને દાન આપ્યું હતું, તે શુભ કર્મથી આ જન્મમાં ઉત્તમ કુળાદી સર્વ સામગ્રી તેમને મળી આવે છે.
મલયસુંદરીએ મુનિને આક્રોશ કરતાં કહ્યું હતું કેરે મુનિ ! “તને તારા સ્વજન વર્ગાદિ સાથે નિત્યને. વિગ છે. તું રાક્ષસની માફક ભયકારી દેખાય છે.” તેમજ વ કરી પથ્થર વતી ત્રણ વાર મુનિ ઉપર પ્રહાર કર્યો હતો, મહાબળના જીવે પણ મૌન પણે ઉભા રહી. પિતાની સ્ત્રી જે કાંઈ કરતી હતી, તેને અનુમોદન આપ્યું હતું, આ કારણથી તે બન્ને જણાયે મહાન પાપ ઉપાર્જન કર્યું હતું. પાછળથી પશ્ચાતાપ થતાં અને મુનિ. પાસે જઈ અપરાધ ખમાવતાં તેઓએ ઘણું પાપ નિર્જરી નાખ્યું હતું, પણ જે કાંઈ પાપ બાકી રહ્યું હતું, તેના. અનુભવથી–પ્રભાવથી કે હેતુથી આ બંનેને પિતાના સંબંધી લેકેથી ત્રણવાર વિગ થયે છે. વળી પૂર્વ જન્મના વેરથી સંબંધિત થયેલી કનકવતીએ નિર્દોષ મલયસુંદરીને રાક્ષસીનું કલંક આપ્યું. આ પ્રમાણે આ