________________
મલયસુંદરી ચરિત્ર
તારું દૌર્ય, તારું સુકૃત અને તારા પર મનુષ્યને પ્રજાને અનુરાગ એ અનુકરણીય સાથે અનુમોદનીય પણ છે. ઈત્યાદિ અનેક પ્રકારે પુત્રના ગુણેનું અનુદન કરતા રાજાએ પુત્રને જણાવ્યું. વત્સ ! મલયસુંદરીથી પેદા થયેલ તે પુત્ર હાલ કયાં છે ? તે પાપી બળસારે તેની શી વ્યવસ્થા કરી છે ?
મહ બળ–તે બળસારને અહીં બે લાવીને પૂછી જોઈએ. તરત જ મહાબળે બંધીખાનામાંથી બાળસારને સુરપાળરાજા પાસે બોલાવી મંગાવ્યા. અનેક સુભટેથી વિ ટાયેલ અને તે ઢાની બેડીથી નિગતિંત બલસાર સભામાં આવ્યો
તેને જોતાં જ ભયંકર ભ્રકુટી કરી સુરપાળ રાજાએ જણાવ્યું અરે ! દુબુદ્ધિ તે અમારે ઘણે અપરાધ કર્યો છે. તને જે શિક્ષા કરવાની છે તે તે કરીશું જ, પણ તું સત્ય જણાવ કે તેં અમારા પુત્રની શી વ્યવસ્થા કરી છે ? તેને ક્યાં રાખ્યો છે?
સુરપાળ અને વીરધવળ બંને રાજાને ત્યાં બેઠેલા દેખી તે સાર્થવાહ અત્યંત ગભરાઈ ગયો. તેને ઘણે ભય થયે. જેની મદદ વડે બંધીખાનાથી છુટવાની કાંઈ યણ આશા રખતે હતું, તેનાં જ આ પુત્ર અને પુત્રી છે અને મેં પણ તેનો જ મહાન અપરાધ કર્યો છે, તેને જ મહાન કષ્ટ આપ્યું છે, તે વિરધવળ રાજાની પુત્રીને જ કુદશામાં લાવી મૂકી હતી અને છેવટે કારને ઘેર દ્રવ્યથી