________________
અળસાયવાદ કામહમાં
મિત્રની માફક બની કે પુત્રની માફ્ક વ્યવસાયમાં આવી પડેલા આ સાથે વાહની અમારા સ્વામી ખીલકુલ ઉપેક્ષા નહિ કરે.
અમારા મને મહારાજા આપને એમજ કહેવરાવે છે કે તે સાથે વાહને સત્કાર કરી તમે તેને છેડી મૂકા અને તમે તમારા રાજ્યનુ` સુખશાંતિથી પાલન કરો. એક પાંદડામાં બગાડ થતાં કાંઈ ક્ળેલુ વૃક્ષ કાપી નાખવામાં નથી આવતું. અમારા સ્વામીએ આ સાથ વાહને પોતાના માણસપણે સ્વીકાર્યો છે, તેા આ ધનાઢયનેા નિગ્રહ કરવા તે હવે તમને અશકય થઈ પડશે; કેમકે જે વનમાં સિંહ ગર્જના કરી રહ્યો છે, તે વનને જોવાને પણ શું હાથી સમથ થશે ?
રાજન ! તમે શૂરવીર છે, તથાપિ અલ્પબળવાળા છે અને અમારા રા મહાન રસૈન્ય સમુદાયવાળા છે તેા સમુદ્રની અંદર સાથવાની મુડીની માફક તમારૂ સૈન્ય તેના સૈન્યમાં વિલય થઈ જશે.
૧
પૂર્વોપર વિચાર કરી સાવાહને છેડી દેવા તે ચેાગ્ય છે. નહિતર અમારા મહારાજાએ સાથ વાહના બળાત્કારે પણ છુટકારા કરાવરો અને તમને પણ શિક્ષા કરશે. સિંહે પોતાના પંજો સજ્જ કર્યું હાથીનું કાંઈપણ જોર ચાલનાર નથી, માટે હે રાજન છેવટના પેગામ છે
ક્