________________
વરમાળા આાપશુ અને લગ્ન
૧૧૭
ગ અને વસ્ત્રાદિ લઈ ભટ્ટારિકા દેવીને મંદિરે ગયા, ત્યાં અંદર પેાલાણવાળી જે લાકડાની બે ફાળે જોઈ હતી, તે છેલીને ઘણીજ રમણીય બનાવી તેની અંદર ઉર્ધ્વ ભાગમાં યંત્ર પ્રયાગવાની એક ગૂઢ કીલીકા—ખીલી ગેઠવી. એ અવસરે એક પેટી લઈ કેટલાક ચારે ત્યાં આવ્યા, તે પેટીને રક્ષણ કરવાવાળા એક ચાર સહિત મંદિરની પાછળ મૂકી બાકીના ચોરો પાછા શહેર તરફ ગયા સુથારનાં હથિયાર અને ખીજી વસ્તુએ એક સ્થળે છુપાવી ચોરની સંજ્ઞાએ તે ચોરને ખોલ.વતા હું તેની પાસે ગયા.
મને ચોર જાણી તે લેાભી ચોરે મને પ્રાથના કરી કે, આ પેઢીનું તાળુ હું ભાંગી શકતા નથી, માટે તું પૈટી ઉઘાડી આપ
'
મેં તેને તાળું ઉઘાડી આવ્યુ, તેણે પેટીમાંથી સાર સાર વસ્તુ એકઠી કરી એક પોટલુ ખાંધ્યુ. તે હાનસત્ત્વે ફરી મને જણાવ્યુ` હૈં, મહાભાગ ! જો હું અહી થી ચાલ્યેા જઈશ તા મારે પગલે, પગલે, ચોરે અથવા રાજપુરૂષ આવશે અને મને પકડી લેશે, માટે મારા ખચાવના ક્રાઇ ઉપાય બતાવ.
તેના ખચાવ માટે મેં ભટ્ટારિકાદેવીના મંદિરના શિખરના ઉપરના પથ્થર કાઢી તે પાટલા સહિત તેને અંદર ઉતાર્યાં. ઉપર પાછી શિલા મૂકી દીધી, પછી મંદિરના નજીક રહેલા વડના ઝાડ પર ચઢી ઉભો રહ્યો અને તારા આગમનની રાહ જોવા લાગ્યા. તેવામાં તે વડે ઉપરના એક