________________
મલયસુંદરી ચરિત્ર બેસી હું આ દુધને ઘડો પીઈશ. માટે આ ઘડો હું ત્યાં લઈ જાઉં ? ગોવાળીયાએ તેમ કરવા હા કહી. એટલે તે દુધને ઘડે લઈ તળાવના કિનારા પર આવે.
શુભ ભાવથી તે વિચારવા લાગ્યું કે હું બે દિવસને. ભુ છું. આ અવસરે કઈ અતિથિ, તપસ્વી વિગેરે ઉત્તમ પુરૂષ મળી આવે તે તેને થોડું દુધ આપી પછી. હું પીઉં તે મારો જન્મ સફળ થાય. કારણ કે આ જંદગીમાં એવું કાંઈ પણ સુકૃત મેં કર્યું નથી, તેથી મારી આવી દુર્દશા થઈ છે. મારી પાસે ખાવાપીવાનું કાંઈ પણ સાધન નથી. આવી સ્થિતિમાં પણ આ પદ્રવ્યથી કઈ તેવા મહાત્માને શરીરને ઉપકાર થાય તે, મારી. દુઃખદ અંદગીમાં આટલું સુકૃત સ્વરૂપ થાય.
આ પ્રમાણે મારા કરતાં મદને સદ્ભાગ્યથી. માપવાસી એક તપસ્વી માપવાસને પારણે પારમાર્થે નજીકના ગામડા તરફ જતા હતા. તેને દેખી તેને શુભ પરિણામમાં વધારે થયો તે વિચારવા લાગે અહો! મારો ભાગ્યોદય ! મને રથની સાથે જ આ તપસ્વીના દર્શન થયાં. આમ દુધમાંથી હું તેને આપું. એમ નિશ્ચય કરી તે મુનિના રસ્તા તરફ જઈ ભક્તિ પૂર્વક તેણે જણાવ્યું. હે અનાથ બંધ! કૃપાળુ મુનિ ! આ પયસ, ગ્રહણ કરી મારા વિસ્તાર કરો અનેક દુષ્કર્મમાં જીવન ગાળનારા, મારા જેવા પાપી જીવને આટલું પણ અન્ય. જન્મમાં પાથેયલાતા તુલ્ય થાઓ.