________________
મહાબલકુમારને ચદ્રાંતમાં ગુપ્તવાસ
ફરતાં કાજમહેલના પછાડીના રસ્તા
ચડ્યા.
9.
તરફ તેઓ આવી
તે મહેલના ઝરૂખામાં એક રાજકુમારી બેઠી બેઠી ચારે માજી શહેર ચર્ચા જોતી હતી, જોતાં જોતાં તે રાજમહેલના નજીક ભાગમાંથી પસાર થતા અલ્પ પરિવારવાળા કુમાર ઉપર તેની ષ્ટિ પડી.
કામ સરખા સુંદર રૂપવાન્ આ કુમારને જોઈ તે કુમારી ચિતવવા લાગી. “ આ યુવાન પુરૂષ કાણુ હશે ? સાક્ષાત્ કામદેવ તા નRsિડાય ! અશોક વૃક્ષના પાલવની માફક અણુ અને સુકુમાળ તેના હાથ જાય છે. હાથીની સુંઢા દંડની માફ્ક મનેહર જ ઘા, યુગ્મ કેવુ' લે છે ? વિશાળ વક્ષસ્થળ, અતિ દીર્ઘ ભુજાદ'ડ, તેજસ્વી સુંદર મુખાકૃતિ, પ્રવાળદળ સરખાં અધરદળ, સરલ નાસીકા, વિસ્તારવાળાં સ્નિગ્ધ નેત્રો અને શ્યામ કેશકલાપ, આ સવ કુંવાં શેલે છે ! આમ સર્વાંગે સુંદર રાજકુમારને જોતી, ઝરૂખામાં રહેલી રાજકુમારી ચિત્રમાં આલેખેલી હોય તેમ સ્તબ્ધ થઈ રહી.
ૐ વાગે આ કુમારની દૃષ્ટિ પણ ઝરૂખામાં રાજકુમારી ઉપર પડી, તેને જોતાં જ તે વિચારવા લાગ્યુંા, અહા ! શું આ કોઈ સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા છે ? ગાઢ અનુરક્ત દષ્ટિથી તે મારી સન્મુખ જઈ રહી છે. તે કુમારી હશે કે વિવાહિત હશે ?
કુમારી પણ ચિંતવવા લાગી કે મારા સન્મુખ સ્નેહિત દૃષ્ટિથી જોતા આ રાજકુમાર કાણુ હશે ? તેને જોતાં જ