________________
વિકમ અહી કે
તે કઈ
૧૯૬
મલયસુંદરી ચરિત્ર ગયું હું ફરી વડ ઉપર ચડયે મેં વિચાર કર્યો કે આ ઠેકાણે દૈવિક ચમત્કાર છે. નહિતર જમીન પર નાખેલું મૃતક, પિતાની મેળે અહીં કેવી રીતે બંધાઈ શકે? હવે આ મૃતકને ચગી પાસે કેવી રીતે લઈ જવું ? છેવટે મને ઉપાય મળે, તે પ્રમાણે તે મૃતકને ફરી તે સ્થાનેથી છેડી, કેશથી પકડી સાથે લઈને જ નીચે ઉતર્યો અને તેને ઉપાડી ચગી પાસે લાવી મૂકયું.
મહાબળ કુમારની વાર્તા સાંભળતાં સાંળળનારને કોઈ વખત કંપ થતે, કદાચ વિસ્મય, ક્યારેક શેક, કયારેક હાસ્ય, કેઈ વખત ભય, કદાચ આનંદ અને કયારેક દુખ થઈ આવતું હતું. આમ અનેક રસને અનુભવતા લોકે હવે આગળ શું થશે તે સાંભળવાને અનેક રસને અનુભવતા લોકે હવે આગળ શું થશે તે સાંભળવાને એકાગ્ર થઈ રહ્યા હતા.
મહાબળે આગળ બોલતાં, જણાવ્યું કે પિતાજી! તે મડદાને યોગીએ સ્નાન કરાવી, ચંદનાદિ રસથી તેનું વિલેપન કર્યું. પછી એક મોટા કુંડાળાની અંદર કુંડમાં અગ્નિ સળગાવી તેની પાસે તે મૃતકને મૂકી મને ઉત્તર , સાધકપણે ઉભા રાખે આ તરફ એગીએ પદમાસન કરી નેત્ર મીંચી એકાગ્ર ચિત્તે જાપ જપ શરૂ કર્યો. જાપ કરતાં કરતાં પ્રભાત થવા આવ્યું, પણ તે મૃતક મંત્ર પ્રભાવથી ઉછળીને કુંડમાં ન પડવું. ત્યારે ચગી નિરાશ થઈ જાપ જપવામાં શિથિલ આદરવાળે થયો. એટલામાં