________________
મલયચ્યુ કરીનું પૃથ્વીસ્થાનપુરમાં આગમન
પ્રકરણ ૭૦ સુ
૪૩૯
મલયસુ દરીનું પૃથ્વીસ્થાનપુરમાં આગમન
અવધિ જ્ઞાનના પ્રકાશથી સહસ્ત્રખળરાજાને પણ શેકમાં ગરકાવ થયેલા દીઠા, પણ શાકથી મૂક્ત કરવા અને ધર્મ કાર્યોમાં સાવધાન કરવા નિમિત્તે સાધ્વી મલયસુંદરીએ પૃથ્વીસ્થાનપુરમાં જવું ઉચિત ધાર્યું. પરાપકાર અને આમ ઉદ્ધાર એ મહાનપદને પામેલાં જીવાનુ` કન્ય છે, એમ સમજી અનુક્રમે ગ્રામાનુગ્રામ વિચરતા મહત્તરા સાધ્વી પૃથ્વીસ્થાનપુરમાં આવી પહેાંચ્યા.
પરોપકારપ્રવીણ ધર્માત્મા સાધ્વી મલયસુ દરીએ ધર્મોપદેશ આપી, સહસ્રમળ રાજાને પરિવાર સહિત પ્રતિમય પમાડ્યેા અને ધમામાં સ્થિર કર્યો.
મહુત્તરાને વંદન કરવાને ઉત્સુક થયેલા શતખળરાજા પણ ભાઈના સ્નેહથી પૃવીસ્થાનપુરમાં આવી પહાંચ્યા, ત્યાં આવ્યા પછી બંને ભાઈ એ નિરંતર મહત્તરાને વંદન ધર્મ શ્રવણુ અને એકાગ્રતાથી ધમ સેવન કરવા લાગ્યા.
તેઓનું ધર્મ શ્રદ્ધાન ઘણું ઉત્કૃષ્ટ હતું. ત્રિકાલ જીન પૂજન કરતા, સુપાત્રમાં દાન આપતા, યથાશક્તિ તપશ્ચર્યા કરતા વિવિધ પ્રકારે સંઘની ભક્તિ અને વાત્સલ્ય કરતા હતા. ગરીબ અનાથેાને માટે ઠેકાણે ઠેકાણે અન્નક્ષેત્ર