________________
૩૨૨
મહાસુદરી ચરિત્ર કાંતે સાર્થવાહને છેડી દે, નહિતર યુદ્ધ માટે તૈયાર થાઓ
રાજન! મારા વિચાર પ્રમાણે કાર્યને દીર્ઘ વિચાર કરે. રાવણની માફક મોહ નહિ પામે! ઉપાર્જન કરેલું રાજ્ય ચિરકાળ રીતે ભગવે અને અમારા મહારાજાનું વચન માન્ય કરો.
સિદ્ધરાજે દૂતના કહેલાં વચન શાંતપણે સાંભળ્યાં, પિતાને પિતા તથા સસરે સન્મુખ આવ્યા જાણે તેને ઘણે હર્ષ થશે. હર્ષથી તેના રોમેરેામ ઉલાસ પામ્યાં; છતાં કૃત્રિમ કપના આવેશમાં તે રેમ ઉલાસને ફેરવી નાખી અર્થાત કેપને આડંબર કરી રાજા દ્રવને કહેવા લાગ્યો.
અરે દૂત ! તું બહુ વાચાલ જણાય છે, તારા અને સ્વામી ઘણું મોટું રીન્ય લઈને આવ્યા છે, તે શું મારે ભૂજા નથી ? દેહ નથી કે હું મનુષ્ય નથી ? એક જ સૂર્ય કરેડે તારાનું તેજ શું નથી ગ્રહણ કરે ? એક જ કેશરી એક જ હાથનું મદ શું નથી ગવાત? હાલે અને એકને એક જ પુત્ર હિય છતાં દુષ્ટ આચરણવાળા તે કુપુત્રને ન્યાયી રાજાએ શું શિક્ષા નથી આપતા ? આ સાર્થવાહ તારા રાજાને વલ્લભ હોય તે તેમાં મારે શું? તે અન્યાયીને શિક્ષા હું ન આપું? શરીરે વળીયા પડયાં અને માથે પળીયાં ચડયાં છે, ન્યાય માર્ગે ચાલવાનું બીરૂદ ધરાવે છે, છતાં આ અપરાધીને છેડાવતાં તારા સ્વામીને લજજા નથી આવતી ? અન્યાય પક્ષને પુષ્ટિ આપનારાએ યુદ્ધમાં મારી આગળ બીલકુલ