________________
અધકુવામાં વિયાગીને મેળાપ
૨૭૩ મહાબળના આદેશથી મલય સુંદરીએ કંપતા શરીરે દુખિત હૃદય અને ઝરતા આ પ્રવાહે અનુભવેલે સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો.
આ વૃત્તાંત સાંભળી મહાબળને ઘણું દુખ થયું. તેના નેત્રમાંથી આંસુને પ્રવાહ વહેવા લાગ્યો. હા! હા ! દેવી ! શું આવા દુઃખનો અનુભવ કરવા માટે જ તારે જન્મ લે છે? તું આવા અસહ્ય દુખાર્ણવમાં પડી ! સુકુમાર અને ભેગને એગ્ય આ શરીર તે આ દુઃખ કેવી રીતે સહન કર્યા ? અથવા ખરી વાત છે, કરેલ કર્મ અનુભવને ન્યાય કેઈથી પણ ઉલંધન કરી શકાતું નથી.
સુંદરી ! સાર્થવાહે લઈ લીધેલ અપ પત્ર હાલ
મલયસુંદરી–રવામીનાથ ! તે સાર્થવાહે આજ નગરમાં કોઈ પણ સ્થળે પુત્રને મૂકયે છે, પણ ચોક્કસ ઠેકાણું સિવાય તે બાળક આપણને કેવી રીતે મળી શકશે?
મહાબળ–મારા વિગ પછીથી આપે કેવી રીતે દિવસે પસાર કર્યા. મહાબળે ભીલરાજાને છતી આવ્યા પછીથી આજ પર્યતને પિતાને અનુભવેલે સ વૃત્તાંત જણ
આ પ્રમાણે અન્ય વાર્તાલાપરૂા અમતથી કૃતિટપુને તૃપ્ત કરતાં રાત્રી પૂર્ણ થઈ પભાત થયું. પ-૧૮