________________
૧૬૪
મલવસું 1 ચરિત્ર લઈ તું ગોળા નદીના કિનારાપટ ભટ્ટારીકા દેવીના મંદિરે આવી મળજે.
આ પ્રમાણે કનકવતીને જણાવી મગધાની રજા લઈ હું સાંકેતિક સ્થાને આવવા નીકળી; પણ રસ્તામાં ભૂલી પડી, ભમી ભમતી ઉન્માર્ગે ચાલી અને વડ નીચે પુયોગે આપને આવી મળી
મલયસુંદરીએ ધાવમાતા તરફ નજર કરીને ત્યાર પછીનો વૃત્તાંત કહે શરૂ કર્યો. કેમકે મહાબળ તે વૃતાંત ને જાણતા જ હતે.
વેગવતી ! મેં મારા સ્વામીને આવીને તરત જણાવ્યુ કે આપને પતિપણે સ્વીકાર કરવા માટે કનકવતી તે હાર લઈને હમણાં આવી પહોંચશે.
મારા સ્વામીએ જણાવ્યું અરે ! આ તું શું બેલી ? આવી નીચ સ્ત્રી સાથે વાત કરવી તે પણ મને ઉચિત નથી, તે સ્ત્રી કરવાની વાત જ શી ? ઈત્યાદિ વાતચિત કરી તેમાં એક બાજુ છુપી રહી જઈ ઉભા રહયા. એટલામાં કનકવતી પણ આવી પહોંચી. મેં તેને બોલાવી કે અહીં આવ અને હમણાં બાલ્યા ચારયા સિવાય મૌન પણે ઉભી રહે. કેમકે અહીં ચેર ઉભા છે. તારી પાસે જે કાંઈ વસ્તુ હોય તે મને સંપી દે, ચેરના ભયથી હું તેનું રક્ષણ કરું, મારા કહેવાથી તેની પાસે જે કાંઈ હતું તે સર્વ મને તેણીએ સોપી દીધું. | મેં તે પિટલી તપાસી તેમાંથી એક લક્ષમીપુંજહરા અને એક કંચો કાઢી લીધો અને બાકીનો સામાન તે