________________
ગંધવામાં વિયોગીને મેળાપ ર૬૯ “આપ ઘટે છે કે ગમે તેવી સ્ત્રી તેના ધણીની પાછળ એક બાર માસ પર્વત તેના પ્રેમને સંભારે છે. ઉદાસીન રહે છે, ઉદુભટ વેશને ત્યાગ કરે છે. સરસ આહાર તજે છે તપશ્ચર્યા કરે છે અને ઘણું કુલીન કાંતાઓ યાવત્ જીવન પર્યંત અન્ય પુરૂષનો સ્વીકાર નહિ કરતાં બ્રહ્મચર્ય પાળે છે. અને તપ, જપ આદિ ક્રિયાઓ કરી આખી જંદગી ધર્મધ્યાનમાં પસાર કરે છે.
મલયસુંદરીની શોધમાં મહાબળને લગભગ એક 'વર્ષ થવા આવ્યું હતું, છતાં કોઈ ઠેકાણે તેના સમાચાર પણ મળ્યા નહિ તેથી આજે તે નિરાશ થઈ ગયો હતો. રસ્તાને પરિશ્રમ, સુધા અને તૃષાથી તે કંટાળી ગયે હતે. અને હવે જે તેની કાંઈ પણ ખબર ન મળે તે તેની પાછળ પ્રાણ અર્પણ કરે એ છેવટના નિર્ણય પર આવ્યું હતું.
સંધ્યા વખતે આજે જ તે સાગરતિલક બંદર પર આવી રહ્યો રસ્તાના વિશેષ પરિશ્રમથી આગળ ન જતાં
ડીવાર પહેલાં જે દીવાલની એથે મલયસુંદરી ડીવાર ઉભી હતી, તે દીવાલના પાછલા ભાગ તરફ મહાબળ સુઈ રહ્યો હતો.
પરિશ્રમથી તે થાકી ગયા હતા; છતાં પ્રિયાને વિયેગાગ્નિ એટલે બધે તેને સંતપ્ત કરતો હતો કે તેથી જરા માત્ર પણ નિદ્રા આવતી નહતી તે સુતે સુતો એજ વિચાર કરતો ડો કે હવે મારે તે દરીની