________________
મલયસુ ચરિત્રરી
આત્મા અમર છે એમ પૂર્વે કહેવામાં આવ્યુ છે. છતાં તેની હિંસા કેમ થાય ? એ પ્રશ્ન અહી ઉત્પન્ન થવા ચેાગ્ય છે. તેને પરિહાર એજ છે કે આત્માધિષ્ઠિત આ દેહ જેના ઉપર જીવાને મારાપને મમત્વ ભાવ છે. જેની સાથે આત્મા લાલીભૂત-એક મેક થઈ રહ્યો તે અને જેને નાશ કરવાથી આ દેહમાંથી અન્ય સ્થળે આત્માને ચાલ્યા જવું પડે છે, તે દશ પ્રાણ-પાંચઇંદ્રિય, મન વચન અને શરીરબળ, શ્વાસેાશ્વાસ અને આયુષ્યના નાશ કરવા કે તેને કીલામણા—દુઃખ ઉત્પન્ન કરવું તેને જીવહીંસા અહીં કહેવામાં આવે છે. તે દશ પ્રાણન નહીં હણવા તે અહિંસા સયન કહેવાય છે.
૨. સત્ય—ક્રોધ, લાભ, ભય કે હાસ્યથી કેઈપણુ પ્રકારે મન, વચન, શરીરથી અસત્ય ખેલવું નહિ એટલાવવું નહિ અને અસત્ય ખેલનારને અનુમેાદન ન આપવું, તે સત્ય સયમ કહેવાય છે.
३७०
૩, અચૌ—માલિકની રજા સિવાય કાઈ પણ વસ્તુ મન, વચન, શરીરથી લેવી નહિ અને લેનારની અનુમાદના ન કરવી, તે અચૌય સંયમ કહેવાય છે.
૪. બ્રહ્મચય —દેવ, મનુષ્ય અને તિય ́ચ સંબધી મૈથુન—વિષય, ભાગ, મન, વચન, શરીરથી સેવવું નહિ; અને સેવરાવવું નહિં, અને સેવનારને અનુમેદન ન આપવું તે અાચય સયમ કહેવાય.
૫. અપરિગ્રહ—સર્વ પદાર્થ ઉપરથી મૂર્છાનેા ત્યાગ દેશ કાળના વિચાર કરી, ધર્મ ઉપગરણ સિવાય પિણુ