________________
કામી કંદપના હાથમાં મલયસુંદર ૨૫૫ દાસીઓ મૂક્યાં અને સુંદર વસ્ત્રાલંકારથી નિરંતર સત્કાર કરવા લાગ્યા.
ચતુર મલયસુંદરી ચેતી ગઈ. આ સન્માન ભવિષ્યમાં મને દુખરૂપ નિવડશે, એમ તેણે નિશ્ચય કર્યો. ધર્મપરાયણ, પરોપકારી મહાત્માઓ અને માતા, પિતા, ભાઈ ઈત્યાદિ સંબંધી ઓ સિવાય વિના પ્રજને જે સ્ત્રીને આદર, સત્કાર થતો હોય તે સમજવું કે અવશ્ય તેમાં કાંઈ ગૂઢ સ્વાર્થ રહેલો છે, અને તે વખત જતાં કાળાંતરે પ્રગટ થાય છે. આ સમજવા છતાં અત્યારે નિરુપાય હેવાથી ભવિષ્યની રાહ જોતી મલયસુંદરી ધર્મધ્યાનમાં તત્પર રહી દિવસો ગુજારવા લાગી.
અનુમાન કરેલું ભવિષ્ય સત્ય થયું. રૂપ અને લાવણ્યતાની અદ્દભૂતતા જેઈ કામી કંદર્પ રાજા ચમત્કાર પામે. દાસી દ્વારા મલયસુંદરીને તેણે જણાવ્યું કે તું મારી સ્ત્રી થવાને કબુલ થા, પટરાણનો પટાભિષેક તને જ કરવાને મેં નિર્ણય કર્યો છે. તારા મેહક રૂપ અને ગુણે આગળ તારા આદેશમાં તત્પર રહેવાનું મને કઈ કઠીણ નથી. ઈત્યાદિ શામ દામાદિ ભેદથી દાસીએ મલયસુંદરીને રાજાને સંદેશે કહી બતાવ્યું. ઉત્તરમાં મલયસુંદરીએ ગુસ્સે થઈ તેને બહાર કાઢી છે ડા વખત પછી રાજા પિતે મલયસુંદરી પાસે આવ્યું અને નેહની લાગણીથી બોલવા લાગ્યું. “સુંદરી ? મારું વચન પ્રેમપૂર્વક તારે માન્ય કરવું જોઈએ. ઉભય