________________
૩૭૬
મલયનું દરિ ચરિત્ર હૃદય કબુલ કરે, ત્યારે તે પદથી ઉચ્ચ પદ ઉપાધ્યાય પદનું આલંબન લઈ તેનું ધ્યાન કરવું, આ ધ્યાનમાં પણ મુનિ પદની માફકજ ઉપાધ્યાયના ગુણેનું અનુકરણ કરવું, ઉપાધ્યાયના ગુણે પિતાનામાં દાખલ થયા તેને નિર્ણય થતાં, આચાર્ય પદનું ધ્યાન કરવું. તેમના છત્રીસ ગુણે રમુખ રાખી તે માફક વર્તન કરતાં આચાર્ય હું પિત છું. એથી નહિ પણ ભાવથી તેમના ગુણે સરખા ગુણે ધારણ કરવાથી. આ નિર્ણય પિતાને થતાં અહંતપદનું આરધન કરવું. અહંતુ જેવું વીર્ય, અહંતુ જેવું નિશ્ચળ ધ્યાન, અત્ જેવું વર્તન, ટુંકમાં કહીએ તે અર્ડની માફક સર્વ ક્રિયા કરવી. આ પ્રમાણે કરતાં અહંત સ્વરૂપ થઈ શકાય છે અર્હત સ્વરૂપ થતાં છેવટે સિદ્ધ સ્વરૂપનું ધ્યાન તન્મય-તપ થવાય તેમ કરવું અને તેમ થવું એટલે પરમ શાંતિ મળી ચૂકી. પરમ શાંતિ સ્વરૂપ જ પિને થઈ જવાશે. પરમશાંતિ મેળવવાને આ માર્ગ છે. આ માર્ગે પૂર્વે અનેક મનુએ પરમપદ પ્રાપ્ત કર્યું છે. માટે પરમપદ યા પરમશાંતિ પદાભિવીઓએ આ રસ્તે પિતાનું વીર્ય ફેરવવું જોઈએ. તે રસ્તે ચાલવા પ્રયત્ન કરે જોઈએ. આ રસ્તે ચાલવામાં પિતાનું અરામર્થ પણું જણાય, વિષય વાસનાની શાંતિ ન થઈ હોય અથવા કુટુંબ સ્નેહ વિગેરે બ ધનનાં કારણે ન છુટી શકતાં હોય તેઓએ દ્વાદશ બાર વ્રતરૂપ ગૃહસ્થ માર્ગ સ્વીકાર જોઈ એ.