________________
મહાકષ્ટમાં મહાબળ
રાજા—વત્સ ! ખેદ નહુ કર; પણ આગળ જણાવ હાથ માંધેલા દૃઢ નાગપાશ કેવી રીતે છુટી ગયા ?
૨૦૩
મહાબળ—પિતાજી ! તે સર્પની પુછડી આમ તેમ ચાલતી અને લટકતી મારા મુખ આગળ આવી તે પુંછડી રેાષ કરીને મે' મારા દાંતથી એવી રીતે દબાવી કે, હળવે હળવે તે સર્પ મારા હાથથી ઉખડી જઇ નીચે પડયો. વિષાપહારીમત્ર અને ઔષધીના પ્રભાવથી મારા શરીરે તેનું ઝેર ન ચડયુ. તેવા અસહ્ય દુઃખમાં રાત્રીના એ પહેારમે નિમાન કર્યાં અત્યારે હમણાં આપે અહી આવી મારી આપત્તિ દૂર કરી આ પ્રમાણે મારે સવ' વૃત્તાંત મે' તાતપાદની આગળ નિવેદિત કર્યાં.
કુંવરને કહેલ સવ વૃત્તાંત સાંભળી લેકે એ જાળ્યુ. વીશિરામણ ! ચેડા કાળમાં તમે ઘણું દુઃખ અનુભળ્યું. જે વાત કહેવાને કે સહવાને પણ વિચારણીય થઈ પડે તેવી છે, તે વાતનેા તમે પ્રત્યક્ષ અનુભવ કર્યાં છે, આવા મહાન કાર્યના પાર તમેજ પામી શકે. અથવા ખરી વાત છે.' ધોરેયજ મજબુત બળદ ખુરાના ભાર વડન કરી શકે છે.' અહા શું તમારૂં સાહસ ! બુદ્ધિ ! નિયતા ! ધીરતા ! પરોપકારિવા ! કરૂણતા ! દક્ષતા ! અને પુણ્યના પ્રાગભાર કે આવી ગુણાય સ્ત્રી સહિત થોડા જ વખતમાં પ્રવિજ્ઞાના નિર્વાહ કરી અહી. આવી મળ્યાં. ઈત્યાદિ લેાકેા પ્રશંસા કરવા લાગ્યા.