________________
મહત્તરાનું દેવલાક ગમન–અને ઉપસતાર ૪૪૧
પ્રકરણ ૭૧ સુ
મહત્તરાનુ દેવલાક ગમન—અને ઉપસ'હાર
પૃથ્વી તટપર અનેક વર્ષ પર્યંત ઉગ્રવિહારે મલયસુંદરીએ વિહાર કર્યો. તેટલા અવસરમાં તેણે અનેક જીવાને ધમમાગ માં જોડયાં. તેના ઉગ્ર તપ અને નિર્મળ બ્રહ્મચર્ય આગળ સ` કાઈને નમવુ' પડયું હતું તેનુ ચારિત્ર નિર્દોષ હતું, તેની વિશુદ્ધિ અપૂવ હતી. તેની વાણી અમેાધ અને અમૃત વર્ષાવતી હાય તેવી મીઠી અને શાંતિદાયક હતી. તેની મુખમુદ્રા શાંત અને આનંદી હતી. રાજતેજ અને તપતેજ અને ભેગા ડાવાથી તેની ધમ દેશનાની અસર લેાકેા ઉપર ચમત્કારીક રીતે થતી હતી. તે મહારાને દેખતાં જ ઠાર હૃદયવાળા મનુષ્ચાને પણ પુજ્યબુદ્ધિ ઉત્પન્ન થતી હતી.
શ્રમણ ધર્મનું પાલન કરતાં તપ, ચૈાગ, જ્ઞાન અને ધ્યાન વડે ઘણાં કર્માં ખપાવી દીધાં હતાં. નિમળ અવવિજ્ઞાન ઉત્પન્ન થયું હતુ. હજી શેષ કમ બાકી હતાં. તેવામાં અવધિજ્ઞાનથી તપાસતાં આ દેહમાં રહેવારૂપ આયુષ્ય ઘણું જ સ્વલ્પ રહેલ' પેાતાના જાણવામાં આવ્યું, એજ અવસરે તત્ત્વજ્ઞ મહત્તરાએ અંત્ય વખતની આરાધના કરી લીધી અને ધર્મ ધ્યાનમાં સાવધાન રહી આત્માન ંદમાં ઝીલવા લાગી. આ શુભ ભાવમાં માનવદેહ સંબંધી