________________
યુદ્ધ પ્રવેશ
૩૨૯
અદ્વિતીય હસ્થાને આપશ્રી શેકસ કલિત શા માટે ? આ લેખના ભાવ વાંચવાની સાથે જ આખા રસૈન્યમાં હર્ષનાદની ગર્જનાઓ થવા લાગી
સુરપાળ રાજા આનંદાવેશમાં ખેલવા લાગ્યો. અહા ! વિધિની પ્રસન્નતા ! અહા ભાગ્યોદય ! હમણાં જ પુત્રવધુ સહિત મહાબળ અહીં આવી મળશે. આજે નારકી સરખા અસહ્ય વિયોગ દુઃખથી અમારા ઉદ્ધાર થયો. આજે જ જીવન પામ્યા. આજે જ રચૈતન્ય સુપ્રગટ થયું અને નેત્રો પણ આજેજ વિકવર થયાં. આ પ્રમાણે ખેલતા સુરપાળ રાજા વીરધવળ રાજાની સાથે મહાખળકુમારના સૈન્ય સન્મુખ ચાલવા લાગ્યો.
મકરણ ૫૦
સ્વજન મેળાપ
સ્નેહ એવી ચીજ છે કે ત્યાં માન અપમાન કે મોટાનાનાની ગણુના કે તુલના રહેતી નથી, અવિવેક કે અવિનય તે અખંડ સના પ્રવાહમાં લીન થઈ જાય છે અને ઉલટા તે અંતરની કારી લાગણીને સૂચવી સ્નેહનુ પાષણ કરે છે. પિતાશ્રી તથા સસરાને સન્મુખ આવતા દેખી મહામળ પણ તરત જ આશન છેડી સન્મુખ દોડી ગયો