________________
૩૭y
મલયસુદરી ચરિત્ર
સો સોનામહેરની એક પિટલી હતી. તે બાળપુત્રે તરત જ પિતાના હાથમાં ખેંચી લીધી. તે દેખી સુરપાળરાજાએ તેનું નામ શતબળ સ્થાપન કર્યું.
સુરપાળ રાજાએ તે બળસાર સાર્થવાહનું સર્વસ્વ લુંટી લીધું પણ કુટુંબ સહિત તેને જીવતે મૂકી પિતાનું બોલેલું વચન પાળ્યું
એક વર્ષ પછી મલયસુંદરીને મેળાપ થશે તે નિમિત્તજ્ઞનુ વચન સત્ય થયું. કેમકે બરાબર એક વર્ષે જ મહાબળને પ્રથમ મલયસુંદરીનો મેળાપ કુવામાં થયે હતે રાજકુટુંબમાં અને વિશેષ આખા રાજ્યમાં આજને દિવસ આનંદ ઉત્સવને હતે. સર્વ સ્થળે આનંદ વર્તાઈ રહ્યો હતે. પુત્ર, પુત્રી વિયેગથી વિધુરિત થયેલા અને રાજાઓ આજે શાંતિ અનુભવતા હતા. સિદ્ધરાજ તે મહાબળ કુમાર છે એમ જાણી પ્રજા સમુદાય પણ પિતાને વિશેષ પ્રકારે સનાથ માનતા હતા. પિતાની ભુજાબળથી પેદા કરેલું રાજ્ય મહાબળે પિતાના પિતા સૂરપાળને સ્વાધીન કર્યું અન્ય પરમ સનેહમાં નિમગ્ન થયેલ અને કુટુંબ આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા.